________________
ચાતુર્માસ નિર્ણય
૨૩”
- પન્યાસજી શ્રીવિકાસવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, બેડા. (મારવાડ)
મુનિશ્રી મનકવિજયજી આદિ ૫, મંગળપારેખના ખાંચાને ઉપાશ્રય, શાહપુર-અમદાવાદ. - મુનિશ્રી રતિવિજયજી આદિ ૨, સાગરના ઉપાશ્રયે, રાધનપુર.
મુનિશ્રી તિલકવિજયજી આદિ ૩, જન ઉપાશ્રય, સીનોર, મુનિશ્રી ચારિત્રવિજયજી આદિ, ચરિત્રાશ્રમ, સોનગઢ. મુનિશ્રી કલ્યાણવિમળાજી આદિ, જૈન ઉપાશ્રય, આંબલારી. મુનિશ્રી ચતુરવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, જબુસર. મુનિશ્રી વિકાશવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ઢંઢેર. (મેવાડ) મુનિશ્રી ભક્તિવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ધોરાજી. મુનિશ્રી ગુલાબવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ઘોઘા. (ભાવનગર) મુનિશ્રી.મેરૂવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, આગવાડા. (મેવાડ) ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, જામ ખંભાલીયા. મુનિશ્રી લક્ષ્મીવિજયજી આદિ ૧૦, જૈન ઉપાશ્રય, ખીમેલ. (મારવાડ) મુનિશ્રી આનંદવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, સેવાડી. (મારવાડ) મુનિશ્રી રોહિતવિજયજી આદિ ૨, જેન ઉપાશ્રય, યેવલા. (ખાનદેશ) મુનિશ્રી નીતિવિજ્યજી આદિ, વાસણશેરીને ઉપાશ્રય, સરસપુર, અમદાવાદ. મુનિશ્રી સુબોધવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, કુકરવાડા. મુનિશ્રી રાજવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, પીપળ. (ચાણસ્મા) મુનિશ્રી પ્રવીણુવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, શીહાર. (કાઠીયાવાડ) મુનિશ્રી મંગળવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, માસરેડ. મુનિશ્રી સુમતિવિજયજી આદિ, છાબબાઈની ધર્મશાળા, ઉદયપુર. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી આદિ ૩, જૈન ઉપાશ્રય, વિસનગર. મુનિશ્રી હર્ષવિજયજી આદિ ૩, જૈન ઉપાશ્રય, તલેગામ-ઢમઢેરા. (પુના) મુનિશ્રી સુંદરવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ખંડાલા. (મારવાડ) મુનિશ્રી ધીરસાગજી આદિ, જૈન ઉપાશ્રય, ભરતપુર. (યુ.પી.) મુનિશ્રી દાનમુનિજી લાલબાગના ઉપાશ્રયે, મુંબાઈ. મુનિશ્રી મહેન્દ્રવિજય આદિ ૩, જૈન ઉપાશ્રય, ભેસાણું.
મુનિશ્રી હેમુનિજી, મુનિશ્રી હિમતવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, બુસી. પિસ્ટ સોમેસર (મારવાડ).
મુનિશ્રી વિમલાનંદવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, વાલી (મારવાડ)