________________
ભાગાકાર ગુણાકારે.
ભાગાકાર ગુણાકાર
[સામાજિક નેપથી] “નૈતિક જીવન જોઈએ તે નૈતિક અસર ઉભી કરે” શ્રી સંઘની માફી મંગાવી ઘટે!
સિદ્ધાચલ-શિખરે કલેશના કાદવમાં ખેંચી ગયેલા તિથિચર્ચાના પ્રશ્નનો નિવેડે લાવવાના એક પ્રયત્ન સ્વરૂપે બન્ને પક્ષના શિષ્ય મુનિરાજે વચ્ચે બોલચાલ અને મારામારીને એક પ્રસંગ બની ગયો, સમાજ ગભરાઈ ઉડ્યો, પ્રચાર થયે, આગેવાનોની દોડાદેડી થઈ અને માફીથી પ્રકરણ પતી ગયું, આજે હવે એ શિષ્ય મુનિરાજે આટલા બોધપાઠ પરથી પામી ગયા હશે કે અમારી મારામારીથી કે બોલચાલથી નિર્મળ થઈ જાય એવાં તિથિચર્ચાનાં મુળ ઉપરછલાં નથી. અને એ સાચો રાહ પણ નથી. આ જનતામાં “ડાંડા ઉડ્યાની કહેતી ૨૫ બનેલે પ્રસંગ ફરીથી ડોકિયું ન કરી જાય. એ માટે આવા પ્રસંગેની સમાધાનીમાં અગ્રણીઓએ વધુ સાવચેત રહેવું જરૂરી છે. ઓછેવત્તે અંશે દેશ બને મુનિરાજોને હશે, એક હાથે તાળી પડે નહિ, એક જણ બીજાની મારી માગે અને એને આટલે પ્રચાર થાય એ એકને અહંતાપ્રેષ્ઠ બની બીજાને હીનતામાં ઠેલે છે. આવા પ્રસંગોને નિમૂળ કરવાને એકજ ઈલાજ છે. અને મુનિરાજેની સહીથી એક સંયુક્ત નિવેદનમાં પિતપોતાના દેષની સ્પષ્ટતા કરી શ્રીસંઘની માફી મંગાવી જોઈએ, આ રીતની નૈતિક અસરેજ આપણે ફજેત ફાળકે બનવાના પ્રસંગમાંથી બચી શકીશું. હવે પછીના આવા પ્રસંગેના નિકટવતીઓ આવી હિંમત દર્શાવી શકશે કે ? જૈનેતરાની હાડમારી અને કનડગત.
આપણાં તિર્થોના યાત્રા પ્રવાસે આવતા જૈનેતરેને કનડગત અને હાડમારી ભેગવવી પડે છે એવી “કુલછાબ'માં ફરિયાદ નોંધાઈ છે. જેન તિર્થોમાં ખાસ જેને માટેની ઠીકઠીક પ્રમાણમાં સગવડો કરવાના પ્રયત્નો જેવાય છે. પણ એજ સ્થળોએથી ભાવુક યા સંસ્કારી જૈનેતરને ખાસ જેને માટે એ જવાબ આપી કેઈપણ સગવડ આપવાને કે એમની મુશ્કેલી સમજવાનો ઈન્કાર કરવામાં આવે છે, જે શ્રદ્ધા અને ભાવનાથી યાત્રાળુઓ અહીં આવ્યાં હોય છે તેમને આ જોઈ હેરાન થવા ઉપરાંત નફરત પેદા થાય છે. આથી આપણે એક તે આડકતરી રીતે શાસન પ્રભાવનાને બાધક બનીએ છીએ અને વધુમાં