________________
જનધર્મવિકાસ.
પુસ્તક રજું. દ્વિતીય જેઠ, સં. ૧૯૮. અંક ૮ મે.
“વિરહ વેદના”
રચયિતા. ગુરભક્ત. વિરહ વ્યથા ન ખમાય ગુરૂજીની, વિરહ વ્યથા ન ખમાય, જગ સી ભરમાં દવજ ફરકાવ્ય, કરી શાસન કામ અપાર, ગુરૂજી. ૧ યતીઓમાં શિરામણું સારા, ગુરૂ ગુણમાં ગંભીરા, નીતિ નિયમે સંયમઘારી, બ્રહ્મકેરી નવ વાડધારા ગુરૂજી. ૨ તિર્થોના જેણે ઉદ્ધાર કીધા, પરિશ્રમ વેઠી અપારા, વિવેક વિનયમાં કુશળકારી, ખામી ન રાખે લગાર. ગુરૂજી. ૩ જગ સૌ જાણે એ યોગીને, તાર્યા અનેક નરનારી, યવનોને બુજવ્યા છે જેણે, બનાવ્યા અહિંસકકારી. ગુરૂજી. ૪ જીવન એહવું ક્રીયાકાંડમાં, ખેટ પડી ગઈ ભારી, શુકલ ધ્યાનમાં રાખે ન ખામી, તરવા ભવજળ પારી. ગુરૂજી. ૫ રીતિ નીતિમાં એ સુખદાઈ જોઈ હરખાય નરનારી,
સ્વ ઉપકારી ઐતિ આનંદી, રાખે ન ખામી લગારી. ગુરૂજી. ૬ રહેણી કહેણી પર ઉપગારી, ભવીને આનંદકારી, જીવન સફળ કર્યું જન્મજ ધારી, થઈ સંધ સકળ સરદારી. ગુરૂજી. ૭ અમર કર્યું જેણે નામ પિતાનું, અમર પદવી લીધી, મરણપર્યત પણ શેક ન કીધા, ચિતડ ચિતડ લય લાગી. ગુરૂજી. ૮ તપ પૂરણમાં શ્રદ્ધા ભારી, જીન આણ ન લેપ લગારી, પિોષ વદી ત્રીજે સ્વર્ગે સીધાવ્યા, સંધ શકે થયો અપારી. ગુરૂજી. ૯ સંવત એગણુઠાણુકેરી, સાલ થઈ એ ગોજારી, રડતે હદયે શેક એ ભારી, દેઈ શિષ્ય સમુદાયને તાળી. ગુરૂજી. ૧૦ શિષ્ય વિદ્યા તે આંસુ ઢાળી, કરે હદય કેયાં જઈખાલી, પ્રભાતે નમીએ નીતિ સુરીને જાયે સંતાપ સૌ ભાગી. ગુરૂછ. ૧૧