SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સાહિત્યમેં ગવાલિયર. ૨૭૫ દિલમાં એક એવી ખીલો ખેડી શકશું કે જેને હલાવતાં ખુદ એમનાં સંતાને આંખ સામે તરી આવશે. આ ખટક-આ માનસ પલટો રાજુલ! અનંત યુગ ગુપ્તપણે કામ કરતો રહેશે.” સત્ય છે કેમકુમાર! હું કબુલ કરું છું પણ આપે ફરજ બજાવી લીધી. નિને નિબંધ કર્યા. લગ્નોત્સવમાં એ જમણું બંધ રહેશે. આપ પાછા ફરે.” રાજુલના દિલમાં બે ભાવનાઓ ઉછળતી હતી. એક નેમ ભણી દેરાતી હતી, એક નેમને ઘસડવા માગતી હતી. રિવાજ બાંધ છેડથી નથી લપાતા! આવા રક્તપાત સામે એવી ફરજ મજાવ્યાની મીઠી આત્મવંચના હું ના સહી શકું. જાણયાને માન્યા પ્રમાણે વર્તવા તૈયાર ન થનાર, પ્રયત્ન ન કરનાર, પુરૂષાર્થ હિન બની પતનને પંથે ખસી પડે છે. આ રાહ પસંદ ના હોય તે હમે જાણે, હારે તે એ દઢ નિશ્ચય છે. ના બોલો! જીવનસાથી ! ના બોલો! લગ્ન કે બલિદાન ગમે તે એકજ પંથે અને અન્યના હૃદયમાં વિલસી ગયેલા માનવીઓનું પ્રયાણુ! હવે આપ શું ધારે છે?” “એજ બલિદાન-હેતુને પ્રચાર! એ કેડીએ કેડીએ હું ડગ ભરીશ” કાચા પોચાને કુ હવાડો કરાવવામાં કાગારોળ વિનવણી દીર્ધકાળ ટકી સફળતા મેળવે છે. એજ શબ્દ ભડકાઓ દઢ નિશ્ચયના નક્કર વર્તુળમાં હવા ના લાધતાં ત્વરાએ અલેપ થાય છે. નેમકુમારની મક્કમતાએ શબ્દ શેતરંજે અટકી ગઈ. જનતાને હૃદય ઉભરે કાર્યની ગ્યાયેગ્યની તુલના ટીકાને રાતે ઠલવાવા લાગ્યા. આપ્તજને બાઘાં બન્યાં હતાં, કયાંક છુપો ડુસકાં, અશ્રુધારાઓ વહી રહી હતી. (અપૂર્ણ) जैन साहित्य में ग्वालियर. કેરલ-ઈનિ શાંતિસારની (શીવની ) (ગતાંક પૃષ્ઠ. રર૦ થી અનુસંધાન) उपरोक्त वचन सुनकर आचार्यजीने उसी वक्त वहांसे प्रस्थानकर क्रमशः पाली पहुंचे । प्रामानु ग्राम विहार करते. करते महेवाधपुरमें बौद्धो के साथ बादमें आपको विजयलक्षमी प्राप्त हुई । तत्पश्चात् आपको · ग्वालियरमें भी अनेक वादियों पर विजय प्राप्त किया। स्थानीय नरेश सूरिजीने आपके साथ राज्य चिन्ह भेजे । जो कितने दिन बीतने पर वापिस करदिये । उपरोक्त आचार्यश्रीके समयमें ग्वालियरमें अनुमातःभुवनपाळ राज्य करता या वीराचार्य का विस्तृत इतिवृत जानने के लिये पाटन विशयल हमारा लिखा हुआ निबन्ध पढ़ना चाहिये ।
SR No.522520
Book TitleJain Dharm Vikas Book 02 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy