________________
ધ વિચાર.
તેને શા માટે સંસારના હાસ્ય રમણ વગેરે રંગરાગોમાં ધકેલવા પ્રયત્ન કે જોગવાઈ કરવી જોઈએ? આવા વાત્સલ્ય દર્શાવનારાઓ બેટી દયા ખાતા હોય છે, કારણ કે તેમ કરવામાં તેમને જાણે કે અજાણે સ્વાર્થ સમાયેલું હોય છે. તેઓ પોતાના માજશેખમાં અનુચિતતાના યોગે અપૂર્ણતા ન રહે તેની ખાતર, જેને આ જગતમાં પરિણામે દુઃખનું જ કારણ એવું હસવા જેવું કે રમવા જેવું રહ્યું નથી તેને મિચ્યા હસાવવાને કે રમાવવાને દંભ કરે છે. જે એવી રીતે એનું જીવતર અધ:ગામી બનાવવાની પ્રેરકવૃત્તિવાળું હોય અથવા તેવી આંતરિક ગાઢ મૂર્ખતા હોય તે પછી તેને વિધવા લગ્નની, એકને જ દિલ દેવાના કરારની નાશક દ્રોહી રીતની–અધમ ગર્તામાં કેમ પડવા દેતા નથી? ત્યાં કુળની આબરૂ, પતિદ્રોહ વગેરેની અનુચિતતા સમજાતી હોય તે પછી બાળ વિધવાઓને આવી રીતે અગ્ય હશે પુરાવવાના મને રથમાં કાં અનુચિતતા સમજાતી નથી? એ ખરું છે કે, પુનર્લગ્નમાં સતીત્વ સાવ નષ્ટ થઈ જાય છે અને આમાં સંભવમાત્ર છે. પણ પુનર્લગ્નના વિરોધીઓ, વડીલોએ સમજવું જોઈએ કે, આ સંભવ ઘણે જ નિર્ણય તરફ દેરી જનારે હેઈ અતીવ ભયંકર છે. વિધવા જીવનને હલકું બનાવનાર, ખેટે આદર્શ આપનાર, ઉન્માગે દેરનાર, ઉન્માદ કરાવનાર જે કાંઈ હોય તે સર્વને સમૂળગે નાશ વિધવાના હિતચિંતકેએ કરે જ જોઈએ, જે વિધવાને સાચી વિધવા રાખવી હોય તે, કેઈ કહેશે કે, એ રીતે તે નાની વયનું નિરસ થઈ રહેતું જીવન તે બીચારી કેમ ખૂટાવી શકે? અહિં જ ભયંકર ભૂલ થાય છે. વિધવા જીવનને સરસ બનાવવાના ઘણા નિર્દોષ માર્ગ છે. તેને કુટુમ્બ સેવા, પ્રભુભક્તિ અને આત્મહિત અન્યાન્ય પ્રવૃત્તિમાં સરસ બનાવવા પ્રયત્ન થ જોઈએ. લાગતાવળગતાઓજ એવા દેખાવે કરે છે કે, વિધવાઓને અનુચિત જીવનમાં જ રસ પડે. આ ન થવું જોઈએ. તેઓ જે એમ પ્રવૃત્તિ કરે તે પુનર્લગ્નના હિમાયતીઓને જે કાંઈ બલવા લખવાની જગા મળે છે, તેને બધે ભાર આ સંબંધીઓને માથે જ છે.
(અપૂર્ણ) शास्त्र सम्मत मानवधर्म और मूर्तिप्रजा. સા-પૂજ. ૪. શીરમોરારની (9ત્રાણાઇની)
(ગતાંક પૃષ્ઠ ૨૧૨ થી અનુસંધાન).
मूर्ति की व्यापकता और महत्ता मूर्ति धर्म संस्कृति के टिकाव का मुख्य साधन है इसका निरूपण हो जाने के पश्चात् अब हमें यह जानना आवश्यक प्रतीत होता है कि मूर्ति का महत्व क्या है और उसकी विश्व व्यापकता में क्या प्रमाण हैं ?--