________________
જૈનધર્મ વિકાસ.
૫૪ મુd. (ભરવાડ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં ૫. હિરમુનિજી આદિની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કરેલ છે. તેમજ ગામમાં પાખી પળાવવા સાથે મહૂમના પુન્યાથે મુગા જાનવરોને ઘાસ, દાણે નાખવા માટે રૂ. ૧૦૦) ની ટીપ કરવામાં આવેલ હતી.
પપ દાજ્જિ આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સાધ્વી , અમૃતશ્રીજી આદિએ શ્રાવકાઓ સાથે દેવવંદન કરેલ, તેમજ બજાર બંધ રાખવામાં આવ્યા હતાં.
પદ છવા આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સાધ્વી લાભશ્રીજી આદિએ શ્રાવકો સાથે દેવવંદન કર્યું હતું તેમજ ગામમાં પાણી પાળવામાં આવી હતી.
પ૭ જીરાવા. (મેવાડ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં મુનિ વિજ્ઞાનવિજયજીએ સકળ સંઘની સાથે દેવવંદન કરેલ, તેમજ ગામમા પાખી પાળવામાં આવી હતી.
૫૮ કં. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ બજારો બંધ રાખવામાં આવ્યા હતા. - ૫૯ મદ્રાસ આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ મારવાડી વેપારીઓએ સદગતના માનાર્થે પિતાના ધંધા બંધ રાખ્યા હતા.
૬૦ જોવી. આચાર્યદેવના સ્વર્ગવાસના સમાચાર મળતાં સંઘે દેવવંદન કરેલ હતુ, અને કચ્છી વેપારીઓએ તેઓશ્રીના માનાર્થે પિતાના ધંધાઓ બંધ રાખ્યા હતા.
૬૧ લાવી. આચાર્યદેવશ્રીના અવસાનના સમાચાર મળતાં તાજેતરમાં જ ચાતુર્માસ કરેલ હોવાથી બધા આભા જ બની ગયા હતા. છતાં વિહવળ હૃદયે દેવવંદન કર્યા હતા, અને બધા બજારે બંધ રાખવા સાથે મુંગા જાનવરોને ઘાસ, દાણા નાખવામાં આવ્યો હતો. 1. વગેરે વગેરે અનેક સ્થળોએ દેવવંદન કરવામાં આવ્યા હતા. આ રીતે પૂજ્ય આચાર્યદેવ નિમિત્તે ઘણા જ સ્થળેએ દેવવંદન કરવામાં આવેલ જણાય છે. તેટલુજ નહિ પણ જ્યાં જ્યાં દેવવંદન થયેલ છે ત્યાં ત્યાં દરેક સ્થળે સ્વર્ગ માસતિથિ (મહાવદિ ૩) ના દિને જુદા જુદા પ્રકારની રાગરાગણીથી પૂજા કે ભણવવા સાથે પરમાત્માઓને ઘણાજ ઠાઠમાઠથી અંગ રચનાઓ સ્થાનિક સંઘોએ કરાવ્યાના પણ સમાચાર મળેલ છે. આ ઉપરાંત પૂજ્ય નિમિત્તે અમુક સ્થળોએ મુશા જાનવરોને ઘાસ અને દાણો પણ નાખવામાં આવેલ છે આ રીતે પૂજ્ય આચાર્યદેવના અંગે ઘણુંજ પૂન્યના કાર્યો જુદા જુદા સ્થળના સંઘોએ કરેલા હોય એમ જણાય છે. " ,