________________
દિલગીરીદર્શક સંદેશાઓ.
ર૪૭
૪૩ સિવ (મારવાડ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં પન્યાસશ્રી મુક્તિવિજયજીની આગેવાની નીચે સાધ્વીઓ, શ્રાવક, શ્રાવકાઓના સમૂહે દેવવંદન કર્યા હતા. તેમજ શહેરના બધા બજારે બંધ રાખવા સાથે મુંગા જાનવને ઘાસ, દાણે નાખવામાં આવ્યું હતું.
૪૪ લુહ્યા. (મારવાડ) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિશ્રી ભાનવિજયજીના અધ્યક્ષપણા નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી.
૪૫ પુ. (મિલાપુ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ પાખી પાળવામાં આવી હતી.
૪૬ દિરોક. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસજીશ્રી કલ્યાણવિજયજી, પન્યાસશ્રી પ્રવીણવિજયજી આદિ મુનિગણે સકળ સંઘની સાથે દેવવંદન કર્યું હતું. તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી.
૪૭ મા (Rવાર) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી.
૪૮ તાવતા. (માણસ) આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં પન્યાસશ્રી કમળવિજયજી મહારાજના નેત્રત્વ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ હતું, તેમજ પાખી પાળવામાં આવી હતી.
- ૪૯ ચાવરા મારવાર) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસશ્રી હિમતવિજયજી આદિ મુનિગણે, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવકાના સમૂહ સાથે દેવવંદન કરેલ, તેમજ પાખી પાળવામાં આવી હતી.
૫૦ કી. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં મુનિશ્રી દેવેન્દ્રવિજયની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ બજાર બંધ રાખવામા આવ્યા હતા.
૫૧ TઢTUT. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મનિશ્રી કંચનવિજયજી, આણંદવિજયજી આદિની સાથે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ બજારે બંધ રાખવામાં આવ્યા હતા.
પર તોફાદ. આચાર્ય દેવશ્રીના કાળધર્મ પામવાના સમાચાર મળતાં યતિશ્રી બાલચંદજી, સ્થાનકવાસી શહેરીઓ અને મુનિ ઉમેદવિજયજી ખૂબજ દિલગીર બની ગયા હતા. બાદ મુનિ ઉમેદવિજયજીએ સકળ સંઘની સાથે દેવવંદન કર્યા, તેમજ ગામમાં પાખી પાડવામાં આવી હતી.
પ૩ રનવામ. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસી મંગળવિજ્યજીની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ ગામના મુખ્ય બજારે બંધ રાખવા સાથે મુંગા જાનવરોને ઘાસ,દાણા નાખવામાં આવ્યહતો.