________________
'
જનધર્મ વિકાસ.
- ૩૧ gવા. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં મુનિશ્રી કિરતમુનિજીના અધ્યક્ષપણ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને ગામમાં પાખી પાળવામાં આવી હતી.
૩૨ કપર. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ છે. અને શહેરના બધા બજારો બંધ રાખ્યા હતા.
૩૩ જોવા આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ છે. તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી
૩૪ વિરમગામ. આચાર્યદેવશ્રીન કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ છે. તેમજ ગામનાં મુખ્ય બજારે બંધ રાખ્યા હતા.
૩૫ વાળી આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ અને મુનિવલ્લભવિજયજીના નેત્રત્વ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ પાખી પાળવામાં આવી હતી.
૩૬ પછી. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં તપસ્વી સિંહવિમળાજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કર્યું હતું. અને શહેરના મુખ્ય બજારો બંધ રાખવામાં આવ્યા હતાં.
૩૭ જોધપુ. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિ હેતમુનિજી, મુનિ હિંમતવિજયજી આદિના આધિપત્યપણું નીચે સકળ સંઘે દેવવંદન કર્યું હતું. " ૩૮ જેaણ-ઢોધિ આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં શેઠ કીશનલાલજી સંપતલાલજીની ધર્મશાળામાં સાદવી મહિમાશ્રીજી આદિ ઠાણુઓએ અન્ય સાધ્વીઓ અને શ્રાવકાઓ સાથે દેવવંદન કર્યું હતું. તેમજ શેઠ કીશનલાલજીએ રૂ. ૧૦૧) સદગતના માનાર્થે આચાર્યદેવના સ્થાપિત જીર્ણોદ્ધાર ખાતામાં વાપરવાના જાહેર કરવા સાથે શહેરમાં પાખી પાળવામાં આવી હતી. ( ૩૯ વીચાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘ દેવવંદન કરેલ, તેમજ મુખ્ય બજારો બંધ રાખવામાં આવેલ હતાં.
૪૦ વારના આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ પાખી પાળવામાં આવી હતી. - ૪૧ વાવ. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સાધવી શાન્તિશ્રી આદિએ શ્રાવકાઓ સાથે દેવવંદન કરેલ, તેમજ પાખી પાળવામાં આવી હતી.
૪૨ સુધા. (મારવાડ) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું, તેમજ પાખી પાળવામાં આવી હતી.