________________
પૂજ્ય આચાર્યદેવ નિમિતે થયેલા દેવવંદન.
૨૩૫
૧૯ લાખનાર. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિશ્રી લબ્ધિસાગરજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, અને શહેરના મુખ્ય બજારો બંધ રાખવામાં આવ્યા હતા.
૨૦ વર્જીતા. પરમ પૂજ્ય આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના તાર દ્વારા જુદાજુદા મહર્ષિ ગણુ અને શ્રાવક ગણુ ઉપર સમાચાર આવતાં કંકુબાઈની ધર્મશાળામાં પન્યાસજી સુરેન્દ્રવિજયજીની હાજરીમાં પાલીતાણામાં રોકાયેલા ઘણાજ મુનિ અને સાધ્વી સમુદાય તેમજ શ્રાવક અને શ્રાવકાઓના મોટા સમૂહ વચ્ચે દેવવંદન કરવામાં આવ્યું હતું તેમજ તેમના માનાથે દરેક ધાર્મિક સંસ્થાઓ અને મુખ્ય બજારો બંધ રાખવામાં આવ્યા હતાં, તેટલુજ નહિ પણ તેમની સ્વર્ગતિથિની સ્મૃતિ તાજી રહે તેટલા માટે તેમની દરેક સ્વર્ગતિથિના દિવસે શ્રી જન સેવા સમાજ તરફના ચાલતા દવાખાનામાંથી દરેક દરદીને મફત દવા આપવાને ઠરાવ કરેલ છે. જે પણ દરદીઓને સધ્ધારા રૂપ થયું છે.
૨૧ મારનાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ મુખ્ય બજારો બંધ રાખવામાં અાવ્યા હતા. .
૨૨ વડનગર. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં દેવવંદન કર્યું હતું. અને પાખી પાળવામાં આવી હતી.
૨૩ વીણનાર. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાખી પાળવામાં આવી હતી. - ૨૪ . આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાણી પાળવામાં આવી હતી.
૨૫ તીજોર આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કર્યું હતું. અને પાખી પાળવામાં આવી હતી.
૨૬ લા. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાણી પાળવામાં આવી હતી.
ર૭ વાળા આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચારે મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાખી પાળવામાં આવી હતી.
૨૮ iાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં મુનિશ્રી ભૂવનવિજય, કનકવિજય આદિની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખી પાળવામાં આવેલ હતી.
ઉમા. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખીપાળવામાં આવેલ હતી.. . .
૩૦ વાવવા. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામના બધા બજારો બંધ રાખ્યા હતાં..