________________
દિલગીરદર્શક સંદેશાઓ.
૨૨૯
૧૮ તાર મળે. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના સ્વર્ગગમન માટે ઘણાજ દિલગીર છીએ. તપગચ્છ જૈન સંઘ.
રાજકેટ. તા. ૭–૧–૪૨. ૧૯ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીમહારાજના દુઃખદ ભર્યા કાળધર્મ માટે ઘણાજ દિલગીર છીએ. તેમના કાર્યો તે તેમની લાંબી જીંદગીનું સ્મારક છે. તપગચ્છ જૈન સંઘ.
મોરબી. * તા. ૭-૧-૪૨. ૨૦ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના કાળધમ માટે અત્યંત દિલગીર છીએ. કેટને જન સંઘ.
મુંબાઈ.
તા. ૮–૧–૪૨. ૨૧ આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરિજીના સ્વર્ગગમનના સમાચાર જાણીને અતિ દિલગીર થયા છીએ. જેઓની જૈનશાસન પ્રત્યેની કિંમતી સેવાઓ અદભૂત છે, તેમાં જરા પણ શક નથી. તેમના કાળધર્મના લીધે જન સંઘને ઘણુંજ માટી ખોટ પડી છે. તેઓશ્રીને આત્મા પૂન:જનમમાં પણ જન ધર્મની સુધારણા માટે જન્મે એમ ઈચ્છા રાખીએ છીએ. અને તેમના આત્માને શાતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. જૈન સંધ.
મદ્રાસ.
તા. ૯-૧-૪૨. ૨૨ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના કાળ ધર્મ માટે અત્યંત દિલગીર છીએ. તપગચ્છ જૈન સંઘ. જામનગર,
- તા. ૯-૧-૨. ૨૩ આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસરિજી મહારાજના સ્વર્ગગમન માટે અનહદ દિલગીર છીએ. તપગચ્છ જૈન સંઘ.
- તા. ૧૨–૧–૪ર. ૨૪ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના દેવલોક થવાથી ઘણાજ દિલગીર થયા છીએ. ખેતરવસી ઉપાશ્રયને સંઘ. પાટણ.
તા. ૬-૧-૪ર. ૨૫ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના અચાનક સ્વર્ગગમનના સમાચાર જાણી અનહદ દુઃખ થયું છે. તેઓશ્રીના આત્માની શાંતિ ઇચછીએ છીએ. રીખવદાસ કેશરીમલ (સંઘ)ની પેઢી. રતલામ. તા. ૬-૧-૪૨.
૨૬ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દિલગીર થયા છીએ. ગીરનાર જીર્ણોદ્ધાર કમિટિ, જુનાગઢ.
તા. ૬-૧-૪૨. ૨૭ શાન્તાક્રુઝને જન સંઘ, પ્રેસીડેન્ટ, વાઈસ-પ્રેસીડેન્ટ, અને મેમ્બરે પૂજ્ય આચાર્ય મહારાજ પ્રત્યે સારી લાગણી ધરાવતા રહેવાથી આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના દેવલેક માટે અત્યંત ખેદ વ્યક્ત કરે છે. અને તેઓશ્રીના ભવ્યાત્માને શાંતિ મળે એમ ઈચ્છીએ છીએ,
; ; પરસોતમદાસ પિપટલાલ પ્રમુખ જન સંઘ, શાન્તાક્રુઝ–મુ બાઈ. તા. ૬-૧–૪૨,