________________
=
==
=
૨૩૦
- જેનાથ વિકાસ - - ૨૮ પન્યાસશ્રી સુરેન્દ્રવિજયની પાસેથી આચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરિજીના અચાનક અને દુ:ખદ દેવકના સમાચાર સાંભળીને અનહદ દિલગીર થયા છીએ. અમારી ટેળીને અને પાઠશાળાને મહેમની ઘણી જ ખોટ પડી છે. તેઓશ્રીના દેવી આત્માની શાન્તિ ઇચ્છીએ છીએ. ,
નાની ટેળી જૈન સંઘ. પાલીતાણું. ' તા. ૬-૧-૪૨. . ૨૯ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના કાળધર્મથી ઘણુજ દિલગીર થયા છીએ... - , , ,
મેટી ટેળી જૈન સંઘ. પાલીતાણા. તા. ૫-૧-૪ર. : ૩૦ આચાર્યશ્રીમદ વિજયનીતિસૂરિજીના અચાનક અને દુઃખદ વગ– ગમનથી અતિ દિલગીર થયા છીએ. અમારી સંસ્થાને મહેમની અખૂટ ખોટ કદી પણ પુરાવાની નથી. અમારા સમાજને સેવાને સાચો રાહ બતાવનાર મહુમ જ હતા, અને તેમની જ દરવણું તથા મદદથી સમાજની પ્રગતિ થવા પામી છે. તેથી તેઓશ્રીના દેવી ચરણમાં રહી ખરા હૃદયથી તેઓના આત્માની ' શાન્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. શ્રી જન સેવા સમાજ. પાલીતાણા.
તા. ૬-૧-૪૨, . ૩૧ તાર મળે. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીના સ્વર્ગગમન માટે અત્યંત લાગી આવે છે. ' . . શેઠ માણેકલાલ મનસુખભાઈ શાહપુર–અમદાવાદ, તા. ૬-૧-૪ર.
૩૨ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીમહારાજના અચાનક અવશાન માટે ઘણજે દિલગીર થંયા છીએ.
શેઠ મોહનલાલ હેમચંદ. મુંબાઈ. - તા. ૬–૧-૪૨. - ૩૩ તાર મજે. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના કાળ ધર્મ માટે અનહદ દિલગીર છીએ. નગરશેઠ પોપટલાલ ધારસીભાઈ.. જામનગર. . તા. ૫-૧–૪ર.
૩૪ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના કાળધર્મના સમાચાર સાંભળી અત્યંત દિલગીર થયા છીએ, પરમાત્મા તેઓશ્રીને આત્માને શાન્તિ અપે એવી પ્રાર્થના સાથે આપ સર્વે શાન્તિમાં રહેશો એવી વિનવણી કરીએ છીએ. વિરના ઉપાશ્રયના સંઘના વતિ, શેઠ મણીલાલ ગોકળદાસ. અમદાવાદ
૩૫ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજનાકાળ ધર્મ માટે દિલગીર છીએ. શેઠ પુજાભાઈ દીપચંદ. અમદાવાદ.
તા. ૫-૧-૪૨. ૩૬ આચાર્ય મહારાજશ્રી વિજયનિતિસૂરિજીના કાળધર્મના સમાચાર સાંભળી અનહદ દિલગીર થયા છીએ. .. | શેઠ મુક્યું બુલાખીદાસ, મુંબઈ , તા. ૬-૧-૪૨.