________________
૨૨૮
નધર્મ વિકાસ
મુનિશ્રી દર્શનવિજયજી. ત્રિપુટી) અમદાવાદ. તા. ૬-૧-૪૨.
૮ આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીના દુઃખદ કાળધર્મના સમાચાર સાંભબીને આભો જ બની ગયો છું. તેમના આત્માને શાન્તિ અર્પે એજ વિનવણું કરું છું. મુનિ ભાનવિજયજી. વરકાણુ.
તા. ૭–૧-૪૨. ૧૦ જૈનાચાર્ય વિજ્યનીતિસૂરિજી કાળધર્મ પામ્યા તે માટે ઘણાજ દિલગીર છીએ. અને તેમના આત્માની શાન્તિ ઈચ્છીએ છીએ. તેમજ આશા રાખીયે છીએ કે તેમના સાધુઓ તેમના માર્ગે ચાલશે. અને આચાર્યના મુનિ મંડળ ચિતોડગઢની પ્રતિષ્ઠા તથા જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ રાખશે, એમ ઈચ્છીએ છીએ. તેમજ આચાર્યના મુનિ મંડળને વંદણું. દેલવાડા સંઘ. માઉંટ આબુ.
- તા. ૬-૧-૪૨. ૧૧ આચાર્ય વિજયનીતિસૂરિજીમહારાજના અચાનક કાળક એ માટે અમે અત્યંત દિલગીર છીએ.. જન સંઘ. પાલીતાણા.
'તા. ૬-૧-૪૨." ( ૧૨ તાર મળે. આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજી મહારાજના દેવલોકના સમાચાર સાંભળીને ઘણાજ દિલગીર છીએ. જન સંઘ. જુનાગઢ.
તા. ૫૧-૪૨. ૧૩ આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીના કાળધર્મથી અત્યંત દિલગીર છીએ. જૈન સંઘ. લુણાવાડા.
તા. ૭-૧-૪૨. ૧૪ આચાર્ય મહારાજના દેવલોક વિષેના ખરાબ સમાચાર સાંભળીને હદયપૂર્વક દિલગીર છીએ. પન્યાસશ્રી સંપતવિજયજી આદિને આશ્વાસન આપશે.
લુવારની પિળને સંઘ. રાજનગર. તા. ૫-૧-૪૨.
૧૫ આચાર્યશ્રીમદના કાળધર્મ માટે અનહદ દિલગીર થયા છીએ. કાળધર્મના દેવવંદન કરતી વખતે તેમના આત્માને શાંતિ અપવા પ્રાર્થના કરી હતી.
ડહેલાના ઉપાશ્રયના સંઘની વતી. શેઠ પનાલાલ, ડાહ્યાભાઈ, ચંદુલાલ, અને ફકીરચંદ. રાજનગર.
- તા. ૬-૧-૪૨. ૧૬ ગોડીજીને દેવસુર સંઘ આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીમહારાજના દેવલેક માટે અસહ્ય દિલગીર છે. દેવવંદન કર્યું છે.
દેવસુર સંઘ. ડીજી મંદિર મુંબાઈ તા. ૬-૧-૪૨. . ૧૭ ચાણસ્મા સકળ સંઘ શ્રીવિજયનીતિસૂરિજીના દુઃખદ ભર્યા કાળધર્મ માટે શોક વ્યક્ત કરે છે. સૂરિજીના કાળધર્મના લીધે જૈન સમાજને ઘણીજ મેટી ખોટ પડી છે. સંઘે પાખી પાડી છે, અને તેઓશ્રી પ્રત્યે ખૂબજ લાગણી ધરાવવા સાથે સંઘ પ્રાર્થના કરે છે કે મહમના ભવ્યાત્માને શાન્તિ મળે. જૈન સંઘ. - ચાણસ્મા.
- તા. ૬-૧-૪૨.