SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યદેવના ગુણાનુરાગ. શ્રી તપગચ્છાધિપતિ આચાર્યદેવના ગુણાનુરાગ. સૂરીશ્વર-ધન્ય નિતી-ગુરૂ-રાયાઃ - જેને શાશન ધ્વજ-ફર કાયાઃ સૂરીશ્વર: સૂ-૧ પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્ર કેરી, વાંકાનેર નગર સુખદાયા. સંવત એગણ, ત્રીશની સાલે, પિષ શુકલે જન્મ પાયાઃ સૂ-૨ માતા ચોથી બાઈ પિતા ફૂલચંદ, બન્ને જણ હરખાયા. પુણ્ય પ્રતાપે ઉચ્ચ કુળમાં જન્મ ધરી સુખપાયાઃ સૂ-૩ ગૃહસ્થાશ્રમની ઉચ્ચ કેળવણુએ જીવન ઉચ્ચ બનાયા.. તે ધર્મ તણા શુભ સંસ્કારે, સંસારકુ મીટવાયાઃ સૂ–૪ ત્યાગ સંયમની ભાવના ભાવી, દીક્ષામાં મન ભાવ્યા. શાશન કેરી સેવા કરવા, જેનાં ચીત્ત ઉલસાયા: સૂપ નાની વયમાં સંયમ સાધી, જ્ઞાન દીપક પ્રગટાવ્યા. બાળ બ્રહ્મચારી, સત્યના શોધક, જીવન જેને દીપાવ્યા: સૂ-૬ ગ્રામ નગરે વિહાર કરીને, કઈક આ બુઝાવ્યા. નેહ સરીતા જેના હૃદયે ઝરતી, કઈક આત્મા લેભાવ્યાઃ સુ-૭ ગીરનાર કેરી દેખી પરીસ્થિતી, મન જેનાં કચવાયા. આત્મશ્રદ્ધા સાચી જેની, જીર્ણોદ્ધાર કાર્ય ઉઠાયા સૂ-૮ ભક્તજનેના સહકાર સાથે, સારા ગીરનાર; શોભાયા. અનેક કષ્ટો સહન કરીને, કાર્ય અજબ બનાયાઃ સૂ-૯ સેવા ધર્મ ને પ્રધાન ગણીને, સપના નાવ ચલાવ્યાં. સહનશીલતાની અમોધ શક્તિએ, જનતાના દીલડોલાવ્યાઃ સૂ-૧૦ જ્ઞાન સાહીત્યની સેવા અનુપમ, પ્રચાર કરી સુખ ચહાયા. અનેક પાઠશાળા, શોભે આજે, અજ્ઞાની ને જ્ઞાની બનાવ્યા: સુ-૧૧ પાટણ, ચાણસ્મા,ને જામનગર, કુસંપ બીજ મીટાયા. સંપ સરિતા વહાવી બુદ્ધીથી, જેમાં સ્નાન સુંદર કરાવ્યા સૂ-૧૨ પતિત છને બેધ દઈને, શુદ્ધ ધર્મ બતલાયા. સ્થાનક વાસી સંતને, તે મુતી પૂજક બનાવ્યા: સૂ-૧૩ નામ નીતિ. જેનુ હદયજ નીતિ, નહીં ભીતી કેરી છાયા. કોધ નહીં જેને માન નહિ, જેને ગુણ લઘુતા ધરાયાઃ પવિત્ર ભૂમિ મેવાડ-કેરી, દેખી મંદિર દીલ કચવાયા. ગઢ ચીડના છદ્ધારમાં, હદય જેનાં મલકાયા " સૂ-૧૫ કઈક દાનવીર ગૃહસ્થ કેરા, ધન ચીતડે ખરચાયા. અજબ ભાવના હતી ગુરૂની, કાર્ય સફળ બનાયા !
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy