________________
૧૮૦.
- જન ધર્મ વિકાસ
આચાર્યદેવની તબીયત અસ્વસ્થ બનતાં, ડોલીથી વાંકલી પહોંચતા કર્યા. ત્યાં ગયા બાદ પૂજ્ય ગુરૂદેવની તબિયતમાં વિહારના પરિશ્રમથી ફરીથી રોગમાં ઉછાળે મારતાં, પથારીવશ થવા સાથે આંતરડાં, મોઢા અને પગના પંજા ઉપર સોજા વધી પડતાં ભક્તજને વધુ ચિન્તાતુર બન્યા. પરંતુ શિહિના ડેકટરની લાગણી ભરી ખંતિલી સારવારથી તબિયતમાં ધીરે ધીરે સુધારે થતાં થતાં તમામ સાજા ઉતરી ગયા, અને ભકતજનેને કાંઈક સધ્યારે મલ્યો. આવી શારિરીક સ્થિતિ હોવા છતાં આચાર્યદેવ હમેશાં આનંદમાં રહેતા અને ઉપધાન તપના આરાધકને પોતે જાતે જ નાણુ સન્મુખ વિધિ કરાવી પ્રવેશ કરાવ્યું હતું. આ રીતે ઉપધાનતપ માળા પરિધાન મહત્સવની વિધિ પિતાના હાથે જ સંપૂર્ણ કરી હતી. આ ઉપધાનમાં વિશિષ્મા એ હતી કે ઉપધાન અંગે તમામ ખર્ચ શેઠ હજારમલજી જવાનમલજી તરફને હોવા છતાં, તેને આખો વહિવટ પંચના હાથમાં હતું. તેટલું જ નહિ પણ આરાધકની છરો ઉપરાંતની સંખ્યા હોવા છતાં ધણીની ઈચ્છા કેઈની પણ ટેળી લેવાની નહોતી, પણ પંચે રૂા. ૧૨૫). ની નામની રકમ લઈ ટેળી આપવાને નીર્ણય શેઠ. જવાનમલજીની ઉદારતાથી કરાવેલ હતું. વળી આટલી મોટી સંખ્યાનાં આરાધકેના નેહિઓ મળવા અવાર નવાર આવે તેના માટે પણ શરૂઆતથી રસોડું ખુલ્લું રાખ્યું હતું. અને ઉપધાન માળા મહોત્સવના ઉત્સવ તરીકે ગઢની રચના કરી, ભવ્ય મંડપ બનાવી, આખા શહેરને કબાને, વજાઓ, અને પેટ્રોમેક્ષ બત્તિઓથી વિભૂષિત કરવા સાથે માળાને દબદબા ભરેલે વરઘોડે, માળાની ઉછામણી; અણહીકા મહેત્સવ, મહાપૂજા અને ચાર દિવસ સુધીના જમણે ઉપરાંત માળા પરિધાનના શુભદિને અઢારે આલમનું જમણ આદિ કાર્યોમાં શેઠશ્રીને આસરે ચાલીસેક હજારની રકમને સદવ્યય થયેલ હશે. આવા ઉપધાન મહોત્સવને સમાપ્ત કરી, ત્યાંથી વિહાર કરી તખતગઢ, વરાણા, ધાનેરા, મુછારામહાવીર, નાંદળ, નાંડલાઈ રાણકપુર આદિ પંચતીર્થીની યાત્રા કરી સાદડીમાં પધારતાં, વિહારના પરિશ્રમે પાછી આચાર્યશ્રીની તબીયત લથડી તેથી આંતરડાં, પગ, મેંઢા અને હાથ ઉપર એકદમ સેજા વધી પડતાં ખૂબજ બેચેની વધી પડી. અને તેથી એક રાત તે શિષ્યવર્ગ અને ભક્તજનેએ અંખડ રાત્રીને ઉજાગર કરતાં ચિન્તા ખૂબજ વધી પડી, સ્થાનિક ડોકટરની અને શીરે હિના ડોકટરની ખંતીલી સારવારથી રેગ કાંઈક કાબુમાં આવ્યા, આ સમાચાર વાયુવેગે દેશાવર પ્રસરતાં અનેક ભક્તજનો તબીયત નિહાળવા આવવા લાગ્યા. વળી અમદાવાદથી લવારની પિળના આગેવાનોએ જાતે આવી અમદાવાદ પધારવા ખૂબજ આગ્રહભરી વિનંતી કરતાં આચાર્યશ્રીની ચિતેડગઢની આવતા વર્ષમાં પ્રતિષ્ઠા કરાવવાની ભાવના હેવા છતાં તેમના આગ્રહને વશ થઈ જવાનો નિર્ણય કર્યો. પરંતુ સાદડીના