________________
દિત્સવી–પર્વ
મુકી૧૩
ગણું નારીને મોક્ષ અધિકારિણી જે
એની સમતા જગત દુખ દારિણી જે; ધર્યો રાગ ન, પણ કર્યા રાગીયા જે,
ગુરૂ ગૌતમ જેવા વડભાગીયા જે, તેનાં કારજ હેજ સહુ સીધલાં જે,
કેવલજ્ઞાન ઘડીક માંહિ દીધલાં જે, એને ઉપકાર જઈએ શું શેધવા જે,
દોડ્યો કેક જનને પ્રતિધવા જે ભવ તાપ તને શરણું મળ્યું જે,
સિદ્ધિ સુખ શીળું એ શરણે વર્યું જે
મુકી૧૫
દીપોત્સવી પર્વ.
લેખક–મુની હેમેન્દ્રસાગરજી. કાર્તિકની અમાવસ્થા એટલે દીપાવલી મહોત્સવ, દીપકેની જત ગૃહે છે ઝગમગે છે. છતાં એ તમાં કંઈક તે રહસ્ય હાયજ ને? અને રહસ્ય પાછળ દીપાવલીનું મહાભ્ય પણ રચાયેલું છે.
અઢી હજાર વર્ષો પૂર્વેને એ પવિત્ર ઈતિહાસ. ભવ્ય ભારતના પ્રાંગણે તપસ્વી-દિવ્યજ્ઞાની તીર્થકર દેવ મહાવીર પ્રભુ પવિત્ર પગલીઓ પાડતા હતા. અહિંસા અને સમતા ભાવના એ સાચા પ્રચારક. અનેક મુમુક્ષુઓને વિરતિ -દીક્ષા આપનાર, મેક્ષ મહેલમાં મોકલાર, રાજા મહારાજાઓ શ્રીમતે અને ગરીબો સર્વમાં ધર્મ ભાવના રેડનાર એ ચરમ જિનેશ્વર
પશઓ પક્ષીઓને આ જન્મ વિરોધ ભાવને છે અન્ય સમતા ભાવથી જેવાને ઉપદેશ દેનાર સાચા ઉપદેશક. પરસ્પરને આત્મભાવથી નિહાળતું ભારત એ સમયે સ્વગીયભાવની પરાકાષ્ટાએ હતું.
મહાપુરૂષ તે શ્રેષ્ઠ ધર્મ ભાવના સર અવતરે છે. - - ત્રીસ વર્ષ ગૃહસ્થજીવનમાં ગાળ્યાં, સાડાબાર વર્ષ એક પખવાડીયું સંયમ મય મૌન સેવી કઠિન તપશ્ચર્યા સેવી, પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, એમ તેર વર્ષનું આયુ પૂર્ણ કરી નિર્વાણ પંથે સિદ્ધાવ્યા.
અપાપા (પાવા) નગરી ખરેખર પાપ રહિત જ હતી. હસ્તિપાલ ભૂપાલ ધર્મ ભાવના સાચા ઉપાસક–રક્ષક સમાન હતું. પ્રભુનું અંતિમ ચાતુર્માસનો લાભ આપવા નગરીના ભાગ્યશાળી લેક અને ભાગ્યશાળી ભૂપાલના સદભાગ્યે