________________
રરાષ્ટિવક્તા
વાંચકને ! માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવકન ન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ
સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. ૨–૬–૦ મોકલી Tી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ ધાવશે. ન લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મોકલી આપશે. કે જેથી પર વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી. પી. કરવામાં આવશે. થી ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનજ રસિક ગ્રાહક નેંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. છે કેઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમો, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મેકલી આપવામાં આવશે. “તંત્રી”
. ગ્રાહકોને ખાસ લાભ - દર માસની વદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ જ સ્થાનિકના રૂ. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨-૬-૦ (પોસ્ટેજ સાથે)થી પુરૂ ! પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે
માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મેકલી આપવાથી (૧) આચાર્યશ્રી5 ( વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સેળ પેજી, પાકુ
પઠું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હીં દિ–ગુજરાતી) ક્રાઉન સેળ પેજી, પુ.. ( ૧૦ એ બેમાંથી જે કઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશોવિજય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચાવીસ જનકલ્યાણક, (૪) સ્તવનાવલી, મળી એકંદર આર પુસ્તક ભેટ આપવામાં આવશે.
તંત્રી છે
તપાગઇ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત . તપાગચ્છ પટ્ટાવલી:–સંપાદક, ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપયોગી સાહિત્ય આપવામાં આવ્યું છે.
કાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ પેઠું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂ. ૧-૮-૦. પિોસ્ટેજ જુદું
' લખે– જૈન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ, રિત્ર ઝરઝર ઝરૂ