________________
૩૭૨
જૈનધર્મ વિકાસ
યુરિયા (મવાર) સ્થાનકવાસી સંપ્રદાયના મેવાડના સિંહ સમાન પૂજ્ય જેધરાજજી મહારાજ, છ માસની લકવાની બીમારી ભેગવી, બે દિવસનું અણુસણ કરી આસો સુદ ૫ ના સહવારના સાત વાગે સ્વર્ગવાસ થયેલ હોવાથી આજુબાજુના તેઓના મેવાડી ભક્તો અનેક પ્રમાણમાં અંતિમ ક્રિયામાં ભાગ લેવા ઉભરાતા સાતેક હજારને સમુહ એકત્ર થવા, ઉપરાંત હજાર રૂપીઆનું દાન વિધિ થવા સાથે નિશાન ઠંકા, બેન્ડ વાજા, કેતલઘોડા, ઉંટડ કે આદિ ઘણાજ આડંબર સાથે આસો સુદિ દેના બે વાગે અગ્ની સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. સદગતના નિમીત્તે અનેક સજીનેએ તપા–રાધના અને સામાયિકાદિના શત લીધેલ છે. સદગતના સમુદાયમાં યુવાચાર્ય મેંગીલાલજી મહારાજ આદિ ત્રણ સંતે હાલ છે.
બહાર પડી ચૂકેલ છે. શબ્દરત્નમહેદધિ શબ્દકોષ ભાગ ૨ જે.
* સંગ્રાહક, પન્યાસજી શ્રીમુક્તિવિજયજી.
સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી દરેક જન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રીવિજયનીતિ સુરીશ્વરજી મહારાજની મેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે.
આવા અલભ્ય કષના બે ભાગો, ક્રાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવર્યોના શેભિત ફોટાઓ અને પાકા પુંઠ સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂ. ૮–૦-૦, અને બીજા ભાગના રૂ. ૧૦-૦-૦ પિસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે.
પહેલે ભાગ મેળવનારાએ બીજો ભાગ માગશર માસમાં બાઈડીંગ થઈ જર્વાથી મંગાવી લેવા ધ્યાનમાં રાખવું. જથાબંધ લેનારને યોગ્ય કમીશન આપવામાં આવશે. લખેશ્રીવિજયનીતિસૂરિજી જેન લાયબ્રેરી,
પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશક:–ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્યશ્રી
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરોડ-અમદાવાદ ,