________________
વાંચકોને ? માસિકના નમુનાના અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ
સ્થાનિકના રૂા. ૨-૦–૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૨-૬-૦ મકલી | આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. | લવાજમ માડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશો તો વી. પી. કરવામાં આવશે.
ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસકે ગ્રાહકો નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ.
- કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમા, મત કે ઓછા | દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. | kતી ”
ગ્રાહકોને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦ -૦ અને બહારગામના રૂા. ૨–૬–૦ (પાસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે.
- માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મોકલી આપવાથી (૧) આચાર્યશ્રી| વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સોળ પૈઈ, પાકું
પુઠું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હાદિ–ગુજરાતી) ક્રાઉન સોળ પેજી, પૃ. - ૧૯૦ એ બેમાંથી જે કેઇ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશોવિજય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચોવીસ જનકલ્યાણક, (૪) સ્તવનાવલી, મળી એકંદર ચાર પુસ્તક ભેટ આપવામાં આવશે.
| ‘ત ત્રી?”
રહે છે
રિક
તપાગચ્છ પટ્ટાવલી. સાહિત્યરસિક જનતાને ખાસ તકે
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિતતપાગચછ પટ્ટાવલી: –સંપાદક, ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું અતિહાસિક દ્રષ્ટીએ ઉપચાગી સાહિત્ય આપવામાં આવ્યું છે.
- ક્રાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ પુ'ઠું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦, પોસ્ટેજ જુદું
લખા–જૈન ધર્મ વિકાસ એસિ , પાલ ગાંધી રોડ, અમદાવાદ.
-
જ
iી