________________
૩૭છે.
જૈન ધર્મ વિકાસ
૬. વાવંડ જૈનાચાર્ય શ્રી વિજયઉમંગસુરિજીના આધિપત્યપણું નીચે અમદાવાદવાળા પરી શકરાભાઈ લલુભાઈ મનેરદાસ તરફથી શાતિનાથની પળમાં પંચના ઉપાશ્રયે ૧ આસો સુદિ ૧૦, ૨ આ સુદિ ૧૨ એમ બને સમયે નાણું મંડાવી પ્રવેશ કરાવશે.
૭. વીવાર જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસુરીશ્વરજી મહારાજના ગુરૂ બંધુ ઉપાધ્યાય શ્રી દયાવિજયજીના ઉપદેશસિંચનથી શેઠ શંકરલાલ મૂણેત તરફથી આસો સુદિ ૧૦, અને આસો સુદિ ૧૪ એમ બને મૂહુર્તાએ નાણું મંડાવી પ્રવેશ કરાવશે.
૮. કથપુરીટી ઉપાધ્યાય શ્રી મણીસાગરજીની આગેવાની નીચે જવેરી મેંગીલાલ ગેલેચછા તરફથી ૧ આસો સુદિ ૧૩, ૨ આસો વદિ ૧ એમ બન્ને અવસરે નાણુ માંડી પ્રવેશ કરાવશે.
૯. રીવન (. .) ઉપાધ્યાય શ્રી સુખસાગરજીના છત્ર નીચે બેટાદવાળા મણીલાલ પોપટલાલ, જબલપુરવાળા પ્લેન તારાબાઈ, બહેન સુરજબાઈ અને કલકત્તાવાળા પ્લેન પાનબાઈ તરફથી ૧ આસો સુદિ ૧૫, ૨ આસો વદિ ૨ ના મૂહર્તો એ નાણુ માંડી પ્રવેશ કરાવશે.
૧૦. ગામનાર જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પંન્યાસ શ્રી માનવિજયજીના ઉપદેશથી વેરા ઉમેદચંદ કાળીદાસ લવજી તરફથી વિશા શ્રીમાળી તપગચ્છ પાઠશાળામાં ૧ આસો સુદિ ૧૪, ૨ આ વદિ ૨ એમ બને મૂહર્તા એ નાણું મંડાવી પ્રવેશ કરાવશે.
૧૧. ઘાટાપુ પંન્યાસ શ્રી ચંદ્રવિજયજીના અધ્યક્ષપણું નીચે શેઠ લાલચંદ ખુશાલચંદ તરફથી ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બને દિવસે નાણું માંડી પ્રવેશ કરાવશે.
૧૨. હેપુર (થાણા) પન્યાસ શ્રી ધર્મવિજયજીના પ્રાધાન્યપણ નીચે બહેન સોનબાઈ તથા બહેન મેતીબાઈ તરફથી ૧ આસો સુદિ ૧૩, ૨ આ વદિ ૨ એમ બે દિને નાણુ માંડી પ્રવેશ કરાવશે.
૧૩. અમનેર (રાજા) પંન્યાસ શ્રી ભૂવનવિજયજીની છાયા નીચે ગંગાસ્વરૂપ પ્લેન સીતાબાઈ, અં. સૌ. માનકેરબાઈ, કચ્છી દશા ઓશવાલ સંઘ શેઠ નટવરલાલ, શેઠ શીખવદાસ, શેઠ હજારીમલ, આદિ તરફથી ૧ આસો સુદિ ૧૩, ૨ આસો સુદ ૧૫ એમ બને દિને નાણું મંડાવી પ્રવેશ કરાવશે.
૧૪. વીર જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસુરીજીના વચનામૃતના ઉપદેશથી શંગડી ચેક, જૈન પાઠશાળામાં શા. બહાદરમલ અભયરાજ કેચર તરફથી ૧ આસો સુદિ ૧૪, ૨ આસો વદી ૩ એમ બે દિને નાણુ માંડી પ્રવેશ કરાવશે.
૧૫. વોર મુનિશ્રી ધર્મસાગરજીના ઉપદેશથી પીપલી બજારના જૈન ઉપાશ્રયે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તરફથી ૧ આસો સુદી ૧૪, ૨ આસો વદી ૨ એમ બે મુહુર્તી એ નાણુ માંડી પ્રવેશ કરાવશે.