________________
ઉપધાન-ફાલ
૩૬૯
हुआ । आचार्यदेवके सदुपदेश से इस कार्य का श्रीगणेश ता. २३-९-४१ को प्रातःकाल हो गया है । इस संस्था का नाम महावीर जैन सेवासमाज रक्खा गया है। संस्था के मुख्य ઉદ્દેશ્ય નિન્ન હૈ -
जैन समाज की सेवा करना, ज्ञान का प्रचार करना, रोगियों की सेवा करना इनके अलावा आवश्यकीय सेवा करने का ही है अतः धर्मप्रेमी सज्जनों से निवेदन है कि इस संस्था की ओर खास ध्यान देकर इस कार्य को उन्नति की ओर बढ़ाते रहें । किंबहुना ? |
ઉપધાન ફાલ अमदावाद.
૧. જૈનાચાર્ય શ્રીમદ વિજયસિદ્ધિસુરિજી (દાદા) અને જેનાચાર્ય શ્રી વિજય મેઘસુરિજીના સદુપદેશથી સારંગપુર–તળીયાની પિળવાળા શા હઠીસંગ કેવળદાસ તરફથી હઠીભાઈની વાડીમાં ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બને દિવસે નાણ માંડી પ્રવેશ કરાવતાં નરનારી મળી આસરે બસોના સમુદાયે પ્રવેશ કરેલ છે.
૨. અનુગાચાર્ય પન્યાસ શ્રી મેહનવિજ્યજીના શિષ્ય પન્યાસ શ્રી શાન્તિવિજયજી આદિ મુનિવર્યાની અમોઘ દેશનાથી પ્રતિબધી વહેલાવાળા શા વાડીલાલ છગનલાલ, અને શા લાલભાઈ ભેગીલાલ કુસુમગરવાળા તરફથી ભગુભાઈના વંડામાં ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બન્ને દિને નાણ માંડી પ્રવેશ કરાવતાં પુરૂષ અને કુમારિકા સહનારી સમુદાય મળી ૧૨૫ ના સમુદાયે પ્રવેશ કરેલ છે. पालिताणा.
૩. જૈનાચાર્ય શ્રીમદ સાગરાનંદસુરિજીના ઉપદેશામૃતથી અમદાવાદવાળા શા ગુલાબચંદ નગીનદાસ આદિ તરફથી ખુશાલ ભૂવનમાં ૧ આ સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બન્ને દિન નાણું માંડી પ્રવેશ કરાવાશે.
૪. જૈનાચાર્ય શ્રી વિજયભક્તિસુરિજીના નેત્રત્વ પણ નીચે અમદાવાદ શાહપુરવાળા શા. ડાહ્યાભાઈ સાકળચંદ તરફથી ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બે મૂહુર્તીએ મેતી–સુખિયાની ધર્મશાળામાં નાણ મંડાવી પ્રવેશ કરાવાશે.
૫. અનુગાચાર્ય પંન્યાસ શ્રી ધર્મવિજયજીના શિષ્ય પંન્યાસ શ્રી સુરેન્દ્રવિજયજી આદિ મુનિ મંડળની છત્રછાયા નીચે કંકુબાઈની ધર્મશાળામાં પાડીવવાળા તરફથી ૧ આ સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બન્ને પ્રસંગે નાણુ માંડી પ્રવેશ કરાવાશે. કે.