________________
પાર્શ્વપ્રભુ મંગળદ
३१७
ચડાવાય. સ્વર્ગવાસી અને વિદ્યમાન મુનિરાજોની મુર્તિ પ્રતિષ્ઠિત થાય, આથી આગળ વધતાં ખુદ મુનિરાજોનું પિતાનું ઘીની બેલીથી વાસક્ષેપથી તે શું બલકે બરાસ, અત્તર મિશ્રિત કેશરથી પૂજન થાય તે પણ સમાજહિતકેએ વધે ન લેવું જોઈએ. કારણ કે આ પૂજનથી સમાજને અનેક વિધ લાભ પ્રાપ્ત થાય તેમ છે. થોડાક નેંધ: (૧) અર્તિપૂજાને વિકાસ (૨) જૈનશાસનની પ્રભાવના (1) ગુરૂદ્રવ્યની સમયજ્ઞ વ્યવસ્થા. (૪) ગુરૂ માનનો વિસ્તાર. આ પૂજનને વિરોધ કરનારને શીરે ભવિષ્યને ઈતિહાસકાર સમાજ પ્રગતિને નુકશાન કરવા બદલ કાળીટીલી ચૅટાડશે.
આચાર્ય શ્રીમતું આ મૂર્તિપૂજા–વિકાસનું છેલ્લું સોપાન નીરખી દિગંબર બંધુઓએ આવા વિકાસની સંભાવના રહે એ અંગે સ્થિતિ ચુસ્ત નહિ રહેતાં મૂર્તિપૂજામાં થોડીક દિશાઓ ખુલ્લી મુકવી જોઈએ અને સ્થાનકવાસી બિરાદરેએ આ પ્રગતિને પોતાના સમાજમાં વાવવા સમાજની અસાધારણ બેઠક બોલાવી મૂર્તિપૂજા માટે સબળ પ્રયત્ન કરવો જોઈએ. - આ વિશદ સરવૈયું નીરખી સમાજના વિચારકે શ્રીમદ્ આચાર્યદેવને નિંદવાને બદલે સભાઓ ભરી અભિનંદનપત્ર અપવા ઘટે હું તે ગામડાનો જુવાન, આ નાનકડી શબ્દ-પુષ્પોની અંજલી ધરું છું.
પાર્થ પ્રભુ મંગળદી રચયિતા. અમૃતલાલ ઉજમશી. સંઘવી. ગંધાર.
રાગ-અશલ મંગલ દીવાને (દેપાલ કવી કૃત) દવે રે દી મંગલ દવે
પાર્થ પ્રભુને મંગલ, દો. મંગલ દવે છે કે ઉતારે.
ભવભવના દુઃખ દેહગ જવે. હવે તિર્થ ગધારે પાર્શ્વ જનદા
કષ્ટ સંકટ સબ દુર કરે વંદા. ઢી. પાર્શ્વ જનંદા અમીઝરા શેહે.
| મુખડુ પ્રભુનું ચંદ્રની તેલે. દી. પૂર્ણ શ્રદ્ધાએ મંગળ ગાયે
- અમૃતલાલ કહે દુઃખ દૂર જાયે. દીવો,