________________
મૂર્તિપૂજાને વિકાસ
૩૬૫ વેગથી લક્ષ્મીને સદવ્યય કરી, શુદ્ધ ક્રિયાકાંડ અને ઉંચ કેટીના મંત્રાક્ષ સાથે પૂજ્ય ગણાધીશના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી, પરંતુ ત્રણ વાર કાજળશાએ શિખર ચઢાવવા છતાં સ્થિર ન રહેતાં સંઘમાં ઉલ્કાપત સાથે ચિન્તા વધી પડતા યક્ષે મયા અને મેરાજને સ્વમમાં સૂચવ્યું તે મુજબ શુભ દિને અને માંગળિક મૂહુર્ત અનેક યાચકને ઘેરું દાન આપી તેઓના બિરૂદાવીના નાદેના ગુંજારવ વચ્ચે શિખર ચઢાવી તેના પર ધ્વજદંડ પધરાવી વિજયધ્વજ ફરતો મૂકી ચૌદશાએ વાયુના પ્રવાહમાં ધ્વજના ફડફડાટના ગુંજારવથી સકળ સંઘમાં જે ઉકાપાત થઈ રહ્યો હતો તે શાન્ત થયે, અને સર્વત્ર જય જયકાર વર્તાયે.
અપૂર્ણ. મતિ પુજાને વિકાસ !
' યાને
નવાંગી પજા સ્પર્શ. લેખક-બાપુલાલ કાલિદાસ સંઘાણી ધીરબલ જૈન સમાજની પ્રગતિને પારે ધીરે ધીરે ઉર્ધ્વગામી થતું જાય છે. અને તેને મોખરે મુનિગણમાંનાજ એક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રાચાર્ય જેવા સમર્થ વિદ્વાન હોય એ સુધારકેને રાચવાને અણુમુલ અવસર લેખાવ ઘટે. તેમજ જૈન સમાજના નિરાશાવાદીઓએ આર્તધ્યાનથી અને ઉદ્દામવાદીઓએ રૌદ્રધ્યાનથી સંરક્ષણ મેળવવા છાસવારે બનતા આવા પ્રગતિના પ્રસંગેને ગંભીરતાથી નહિ પણ હળવા હાથે સ્પર્શવું જોઈએ.
ઘણાખરા સુધારકમાં એવી ભ્રમણા ઘુશી ગઈ છે કે પોતે કઈપણું પગલું ભરે તે સુધારે અને અન્ય કોઈ નવીન પગલું ભરે તે “ભક્તિને અતિરેક,” કેટલાક તો વળી આચાર્ય દેવશ્રી પાસે તેમના ક્રાંતિપથને પ્રમાણે આપતી શાસાક્ષીઓ માગી રહ્યા છે. પણ એ સુધારકે એ પિતાની વિચારણામાં શાસ્ત્ર-શબ્દોને કયા દિને હવાલો આપે છે કે તેઓ એવા પુરાવા સમર્થ વિદ્વાન આચાર્યદેવ પાસે માગી શકે?-કાંતિપથની શબ્દશ: શાસ્ત્રાજ્ઞા કરી કેઈ આપી શક્યા છે ખરા? –કાંતિને રાહ તો સદાય સ્વાધ્યાયથી અંતરમાં સ્કુરાયમાન થાય છે. એટલે હવે સુધારકે એ સ્યાદ્વાદને પાઠ ફરીથી પઢી સામાનાં પ્રગતિ–પગલાંનાં મુલ્ય મુલવવાને સમય પરિપાક થઈ ચુકી છે.
સુધારકને શીખ અર્પતા એવા મને કઈ પાછળથી પ્રશ્ન કરશે કે આચાયદેવ શ્રીમદ્ભા કાંતિ–પગલામાં એવું શું તમે નિહાળી ગયા છે કે જેને લીધે