________________
જૈનધર્મ વિકાસ 00000000000000000000000000000 રાધનપુરની વરખડીની
પ્રા ચી ન તા
લેખક-લક્ષ્મીચંદ પ્રેમચંદ રક ભણી દીયે પાંચસે દામ, પરતમાં આણે નિજ ઠામરે.
પાસજી,
રૂના ભરીયા ઉંટ વીસ, માંહે બેસાડયા પ્રભુને ઉછાહેરે. અનુક્રમે ચાલ્યા પાટણમાંથી, સાથે મુરતિ લેઈ તિહાથીરે. આગળ રાણપુરે આવ્યા, દાણ દાણ લેવાને આવ્યા રે. ગણે ઉંટ રૂ.ને કરે લેખ, એક અધિકો ઓછો દેખેરે. મેઘાશાને દાણું મલી પૂછે, કહે શેઠજી કારણ શું છે રે. દાણી મલી વિચારે મનમાં, એ કૌતક દીસે છે એણુમારે. તવ મેઘે કહે સાંભળે દાણી, અમે મૂરતિ ગેડીની આણ રે. તે મૂરતિ એ વરકિ માંહે, કિમ જાલવીએ બીજે ઠામેરે. પારસનાથ તણે સુપસાથે, દાણ દાણ મેલી પરે જાયે રે.. યાત્રા કરી સહ નિજ ઘર આવે, જિન પગલા આનંદ થાપેરે. તિહાંથી આવ્યા પારકર માંહે, ભૂદેશર નયર ઉછાંહે.
પાસજી. પાસજી. પાસજી, પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી.
એ પરતમાં પૂજે તમે, ભાવ આણુને ચિત્ત. બાર વરસ લગે તિહાં, પૂજે ખરચે વિત્ત.
મેરેલાલ. મેરેલાલ.
તિહાં વેલ હાંકીને ચાલીયે, આબુ ઉજડ ગેડીપુર ગામરે.
સંવત ચૌદ બત્રીસમે રે લે, ફાગણ સુદની બીજ. ભવિપ્રાણી સંવત ચૌદ ગુમાલમાં, દેરે પરતિષ્ઠા કીધ.
મહિએ મેરે મેઘાત, રંગે જગમાં જસ લીધ. ભવિજન.
x x x x x સંવત અઢાર સતતરે, ભાદરવા માસ ઉદાર. હાજી તેરસ કુંજ વાસરે, એમ નેમવિજય જયકાર. આજ.