________________
મૂર્તિપૂજાના વિરોધમાં
૩૫૩
આવી જ રીતે બાહુબલીએ શ્રી ઋષભદેવજી ભગવાન તક્ષશિલાના ઉદ્યાનમાં પધાર્યા, તેને બીજે દિવસે વંદના કરવા જવાનો વિચાર રાખ્યો હતો, પરન્તુ પ્રભુજી બીજે દિવસે અન્યત્ર વિહાર કરી ગયા પછી પ્રભુજીના ચરણ ઉપર સૂપ બનાવ્યો હતો. જૂઓ તેનું વર્ણન પણ કેવું પ્રાકૃતિક અને મનોહર છે.
" पदान्येतानि मास्माऽतिकमेत् कोऽपीति बुध्धितः ઘર્મર રનમાં, તવ પાદુર્થાત્ II II अष्टयोजनविस्तारं तच्च योजनमुच्छ्रितम् सहस्रारं वभौ विम्ब, सहस्रांशोरिवाऽपरम् ॥२॥ त्रिजगत्स्वामिनस्तस्य. प्रभावादतिशायिनः सद्यस्तत्कृतमेवैक्षि, दुष्करं द्युसदामपि ॥ ३ ॥ तत् तथाऽपूजयद् राजा, पुष्पैःसर्वत आहृतैः समलक्षि यथा पोरैः पुष्पाणामिव पर्वतः ॥ ४ ॥ तत्रप्रवरसंगीतनाटकादिभिरुद्भटम् नन्दीश्वरे शक्र इव स चक्रेऽष्टान्हिकोत्सवम् ॥ ५॥ ચારણકાન તન્નાઇsતિક વિપતિ:
नमस्कृत्य च कृत्यज्ञो, जगाम नगरी निजाम् ।।६।। ભાવાર્થ -પ્રભુજી જે સ્થાને કાઉસ્સગ શાને રહ્યા હતા, અને જ્યાં પ્રભુજીના ચરણની આકૃતિ સ્પષ્ટ દેખાતી હતી, તે સ્થાનનું કઈ ઉલ્લંઘન ન કરો એવી બુદ્ધિથી બાહુબલીએ ત્યાં રત્નમય ધર્મચક બનાવ્યું.
તે આઠ જન ચેડું-પહેલું અને એક યોજન ઊંચું–લાંબું હતું. જાણે બીજે સૂર્ય હોય-સહસ્રરમિ હોય તેમ એક હજાર આરાવાળું એ ધર્મરત્ન હતું-ધર્મરત્ન એક હજાર આરાથી શોભતું હતું. અતિશયવાળા એ ભગવાનના પ્રભાવથી દેવતાઓને પણ દુષ્કર-દુલભ એવા તે કાર્યને, એ જેતે હતે.
પછી રાજાએ તાજાં નવાં લાવેલાં પુષ્પોથી તે સ્તૂપની–ધર્મચક્રની પૂજા કરી. લોકેએ તે જાણે પુષ્પને પર્વતજ હોય તેમ આ ધર્મચક્ર જાગ્યું. - સંગીત અને નાટકમદિથી મનહર નંદીશ્વરદ્વીપમાં જેમ દેવતાઓ અષ્ટાન્ડિકા મહોત્સવ કરે છે, તેમ બાહુબલીએ પણ ત્યાં અષ્ટા મહોત્સવ કર્યો પછી રક્ષકને–પૂજા કરવા વાળાઓને આદેશ આપી ધર્મચક્રરત્નને નમસ્કાર કરી રાજા બાહુબલી પિતાની નગરીમાં–તક્ષશિલામાં ગયા.
અપૂર્ણ