________________
૩૫૬
જેનધર્મ વિકાસ
“મર્તિપૂજાના વિરોધમાં...” લેખક- મુનિ ન્યાયવિજયજી (અમદાવાદ)
| ( ગતાંક પૃષ્ઠ ૩ર૬ થી અનુસંધાન ) ભારતમાં મૂર્તિ પૂજાને વિરોધ ઈસ્લામના આવાગમન પછી જ થયો છે. અને એ સંસ્કારની દઢ અસર જેને જેને થઈ તેમણે મૂર્તિને વિરોધ ઉઠાવ્યું લેકશાહના સમયમાં ભારતમાં ઈસ્લામી સામ્રાજ્યને મધ્યાન્હ હતો. સર્વત્ર તેની હાક ફેલાયેલી હતી. મંદિરે અને મૂર્તિઓ તેડવી; તેને દવંસ કર એ તે મામુલી વાત હતી. સતીઓનાં સતીત્વ લુંટાતાં, હિન્દુઓનું હિન્દુત્વ લુંટાતું, ઈસ્લામની બેલબાલા હતી, એક હાથમાં તરવાર અને એક હાથમાં કુરાન લઈ ઈસ્લામને ઝડે ફરકાવતું હતું. આ સમયે લંકાશાહને વિચાર પલ્ટો થયો, અને તેમણે જૈનધર્મમાં મૂર્તિને વિરોધ સૌથી પ્રથમ ઉઠાવ્યા, જેના પરિણામરૂપે
સ્થા. સંપ્રદાયની સ્થાપના થઈ તેમાં પ્રથમ કેઈ સાધુ ન હતા, અને તેમાંય દિન રાત મુહપતિ બાંધવાની પ્રથા તે લોકાશાહ પછી ઘણા વર્ષો બાદ જ શરૂ થઈ છે. ખેર એનું વર્ણન તે વળી ભવિષ્યમાં કરીશ પરંતુ વર્તમાન યુગમાં જૈનધર્મમાં મૂર્તિપૂજા કેટલા પ્રાચીનકાલથી શરૂ છે તે વિષયનાં કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યજીનાં થોડાં વચને આપી આ લેખ પૂર્ણ કરીશ. "कृतपारणकः स्वामी, श्रेयांसदानात्ततः
માડાત્ર રૈવ, તિરછાથતીર્થકત શા भगवत्पारणस्थानातिक्रमं कोऽपि मा व्यधात् इति रत्नमयं तत्र, श्रेयांसः पीठमादधे ॥२॥ त्रिसन्ध्यमपि तद् रत्नपीठं भक्तिभरानतः
એવાંત: પૂજવામાd, સાલારાવિ નમો” | રૂ II ભાવાર્થ-“શ્રીષભદેવ ભગવાન તીર્થકર શ્રેયાંસકુમારના દાનથી પારણું કરીને અન્યત્ર વિહાર કરી ગયા. ભગવાનના પારણાના સ્થાનનું કઈ ઉલ્લંઘન ન કરે એટલા માટે તે સ્થાનમાં શ્રેયાંસકુમારે રત્નમય પીઠ-સ્તુપ બનાવ્યું એ રત્નપીઠ–સ્તુપની જાણે સાક્ષાત ભગવાનના ચરણકમલ હોય તેમ ભક્તિથી શ્રેયાંસકુમાર ત્રિકાલ પૂજા કરવા લાગ્યા.
અર્થાત્ આ યુગની શરૂઆતમાં શ્રીત્રાષભદેવ ભગવાનની દીક્ષા પછી પ્રથમ પારણુના દિવસથી જ જૈન ધર્મમાં સ્તૂપપૂજાની શરૂઆત થઈ છે.