________________
૩૨૮ ,
જૈન ધર્મ વિકાસ
एवं वाचा स्तुतिपरमुनि संततं शान्तमूर्तिम्
पन्यासं हिम्मतविमलूनामानमायं नमामि ॥४॥ અર્થ–મહારાજ આદી દેવની સ્તુતિ કરે છે કે હે દેવતમે ગુણના સમુહથી યુક્ત છે, મારા જેવાને શરણ લેવાયેગ્ય છે. જે શબ્દોથી તમને સ્તુતિ કરૂં તેવી તમને પ્રસન્ન કરનારે વાણીને વિસ્તાર મારી પાસે નથી. આ પ્રમાણેના શબ્દથી સ્તુતિકર્તાને સદાય શાન્તમુર્તિ એવા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. જા
चक्षे किंचित्तदपि भवते श्वान्तरान् दोषराशीन्
भक्तुं युक्तिं मम दिशतु भो मुक्तिमार्गान्तरायान् । ध्यानाभ्यासोऽस्तु सततमिति प्रार्थयन्ते तदानीम्
पन्यासं हिम्मतविमलना मान मायं नमामि ॥५॥.. અર્થ–મને બોલતાં આવડતું નથી, છતાં પણ એટલું તે કહીશ કે મુક્તિ માર્ગના અન્તરાય રૂપ અન્તઃકરણમાં રહેનાર દેષના સમુહને ભાંગવાની યુક્તિ મને આપે. મને તમારા ધ્યાનને સદાયને માટે અભ્યાસ થા, તેવી પ્રાર્થનાને કરતા વિમલગચછના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું.
नामेय त्वं भवसि जनता धर्ममार्ग प्रदाता - हित्वा दोषान् झटिति मनुजा योग्यतां चालभन्ते।
ध्याने कुर्या विमलचरितं ते सदेत्यर्थयन्तम्
.: पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥६॥ અર્થ–હે નાભીરાજાના પુત્ર તમે જનેતાને ધર્મ માર્ગના આપનાર છે. જન જલદી દેષ તજીને મોક્ષની યોગ્યતાને મેળવે છે, તે ધ્યાનને વિશે તમારા નિર્મલ ચારિત્રને સદાય ધારૂં. આ પ્રમાણે વિનંતિ કરતા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. છેલ્લા
दीक्षा लात्वा मनसि महतीं योग्यतां मन्यमानं
सूत्राणां च प्रवचनकृति मेधया धारयन्तम् । त्यक्त्वा स्वेच्छा स्वगुरुवचने वर्तमानं दयालुम्
पन्यासं हिम्मतविमलनामानमायें नमामि ॥७॥ . . અર્થ–તે શત્રુંજય તીર્થમાં વડી દિક્ષા લઈને પોતાની ગ્યતાને માનતા, * સૂત્રના પ્રવચનને પોતાની બુદ્ધિ વડે ગુરૂની પાસેથી ધારતા, પોતાની ઈચ્છા માત્રને તજીને ગુરૂના વચનમાં વર્તતા દયાળુ ને, નામ વડે વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. છા