SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ જૈન ધર્મ વિકાસ પધારતાં, અનેક ગામે એ રેકાવાની આગ્રહભરી વિજ્ઞપ્તિ કરવા છતાં અમારા સંઘના પ્રબળ પૂર્ણોદયે અમારી સાગ્રહ વિજ્ઞપ્તિને સ્વીકાર કરી ઉમેદપુર પધારતાં, અત્રેથી કેટલાંક આગેવાને વંદનાથે ત્યાં પધાર્યા અને ત્યાંથી જેઠ વદિ ૪ ના અત્રે પધારતાં, સકળ સંઘે વાત્રોના નાદ સાથે આડંબર પૂર્વક સામૈયુ કરી નગર પ્રવેશ કરાવેલ છે. સ્વ-દિન ઉત્સવ સદગત પંન્યાસજી શ્રી મેહનાવજયજી મહારાજની. સ્વર્ગ-તિથિ અષાડ સુદિ ૪ ની હેઈ, તે દિને ડહેલાના ઉપાશ્રયે બપોરના વાઈત્રના મધુર સ્વરે સાથે રાગ રાગણીથી પંચ કલ્યાણની પૂજા ભણાવવા ઉપરાંત અષ્ટાપદજીના દેરાસરે ભવ્ય અંગરચના પ્રભુજીને પન્યાસ શ્રીશાન્તિવિજયજીના ઉપદેશથી કરાવવામાં આવી હતી. તેમજ રાત્રી જાગરણ કરવામાં આવ્યું હતું. 5 IIIIIIIIIIIIIIIIIIIIIII) IIIIIIIIII બહાર પડી ચૂક્યો છે — પંચસંગ્રહ ગુજરાતી ભાષાંતર ભાગ બીજે પૂ. આચાર્ય શ્રીમાન ચંદ્રષિએ બનાવેલ મૂળ અને આચાર્ય શ્રીમાન મલયગિરિજીએ કરેલ ટીકાનું ગુજરાતી ભાષાંતર– 1 આ ગ્રંથમાં કર્મપ્રકૃતિમાં વર્ણવેલ બંધન સંક્રમણદિ આઠ કરણનું સ્વરૂપ અને સપ્તતિકા–છટ્ટા કર્મગ્રંથનું સવિસ્તર સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાષાંતરના પહેલા E ભાગમાં પહેલેથી પાંચ કર્મમંથનું તથા ઉદય અને સત્તાનું સ્વરૂપ પૂર્ણ રીતે આપવામાં આવ્યું છે. એટલે આ બંને ભાગમાં છએ કર્મગ્રંથ અને કર્મ પ્રકૃતિ તદુપરાંત તેને લગતા બીજા અનેક વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે. કર્મગ્રંથના અભ્યાસીને આ બંને ભાગ બહુ ઉપયોગી છે. ગ્રંથ સરળ થાય તે માટે ઉપયોગી ટીપણો પણ આપ્યા છે. પહેલા ભાગના રેયેલ આઠ પેજી સાઈઝના ૮૧ ફરમા છે, બીજા ભાગના ૯૧ ફરમા છે. કિંમત પચસંગ્રહ ભાષાંતર ભા. પહેલો ૪–૮–૦ ભાગ બીજે પ-૦-૦ રાખવામાં આવી છે, બંને ભાગ સાથે લેનારને આઠ રૂપિયામાં આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાન–હીરાલાલ દેવચંદ શાહ, જૈન સોસાયટી નં. ૧૫, એલીસબ્રીજ અમદાવાદ. InIII નાણliiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuu s મદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમામજીદ સામે-અમદાવાદ પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યશ્રી વિજયની તસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીરેડ-અમદાવાદ,
SR No.522509
Book TitleJain Dharm Vikas Book 01 Ank 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy