SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નજર કર કર નોકર કર કર, - વાંચકોને ? માસિકના નમુનાના અં કે આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાષ્ટિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના (પટેજ સાથે) રૂા. ૨૬-૦ એકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. આ લવાજમ મોડામાં મોડા આવતી સુદ ૧ સુધી મોકલી આપશો. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકો નેધાવી, માસિકને પિસાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કેાઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમા, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. તી ” ફકત સાધુ સાઠવીઓ માટેજ મનીઓડરથી વાર્ષિક લવાજમના રૂા. ૩-૦-૦ એકલી થનારા માસિકના ગ્રાહકોને, નીચેના ચાર પુસ્તક ઉપરાંત લવારની પાળવાળા પોપટહેન તરસ્થી “તપાગચ્છ પટ્ટાવળી” ફાઉન આઠ પેજી, પાકુ પુઠું (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નું ભેટ મોકલવામાં આવશે. વી. પી. થી મોકલાશે નહિ. . ર ર - ગ્રાહકોને ખાસ લાભ | દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ, ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨-૬-૦ (પોસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે. માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મેકલી આપવાથી (૧) આચાર્યશ્રીવિજયનીતિસૂરિશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સેાળ પેજી, પાક પુઠું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા ( હીંદિ-ગુજરાતી ) ક્રાઉન સોળ પેજી, પૃ. ૧૯૦ એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશાવિય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફ્લી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચોવીસ જનકલ્યાણુક, (૪) સ્તવનાવાળી, મળી એકંદર ચાર પુસ્તક ભેટ આપવામાં આવશે. - “તત્રી” | * ૨ સાધુ સાધવી-ગણને વિશકી. ચાતુર્માસનો સમય નજદિક આવતો હોવાથી હરએક સાધુ-સાધવી ગણને અમારી વિજ્ઞપ્તિ છે, કે તેઓના ચાતુર્માસનું નકકી થયાથી ગામ અને ઠેકાણા અમારી ઓફિસે જણાવશે, કે જેથી જાહેર જનતાની જાણ માટે તેની નામાવળી અમે અમારા માસિક દ્વારા જાહેર કરી શકીએ. ‘ત ત્રી?? %E%95-%E%-% E% ન% * e - * B
SR No.522509
Book TitleJain Dharm Vikas Book 01 Ank 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy