SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન-સમાચાર ૨૭૫ ૧૨ આ બધો ઉપકાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબને છે. તેઓ સાહેબને જેટલે ધન્યવાદ આપીએ તેટલો થડે છે. ૧૩ એક વર્ષ પછી જન શાળાખાતું ડબાસંગ પરગણુનું આ જ્ઞાતિ સંભાળી લેવા માગે છે. એવી વાતચીત પણ શરૂ કરવામાં આવી છે. તા. ૨૨-૬-૪૧ સાંકળચંદ નારણજી શાહ બી. એ. એલ. એલ. છ મલકા વર્તમાન સમાચાર. રાધનપુરમાં સ્વર્ગદિન ઉત્સવ-જગવિખ્યાત, નવયુગ પ્રર્વતક જૈનાચાર્ય શ્રીમદવિજયાનંદ સુરિશ્વરજી મહારાજના સ્વર્ગ–દિનની ઉજવણી સાગરના ઉપાશ્રયે જેષ્ઠ સુકલ અષ્ટમીના શેઠ સાકરચંદ મેતીલાલ મુળજીભાઈ તરફના ખર્ચે કરવામાં આવેલ વ્યાખ્યાન હોલ અને મલ્લાને ધ્વજા પતાકાઓ અને ઉપદેશક બેર્ટોથી શણગારવામાં આવેલ હતો. જનતાના સમુહથી હેલ ખીચખીચ ઉભરાઈ રહ્યો હતે. જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસુરીજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી વિકાસ વિજયજી ગણિવર્ય સદ્ગત જગવંદનીય આચાર્યદેવના જીવનના આદર્શ પ્રસંગે પિતાની વિદ્વતા ભરેલી શૈલીએ આકર્ષક ભાષામાં રજુ કરી શ્રોતાગણને આલ્હાદ ઉતપન્ન કરાવ્યું હતું. બપોરના આદ્યશાશન પરૂપક શ્રીઆદેશ્વરજી પ્રભુના જિનચૈત્ય અને સરિયામ રસ્તે તથા મહેલાને વિજય ધ્વજાથી આકર્ષક રીતે સણગારી વાજીબેનામધુર સ્વરે સાથે ગવૈયાઓએ રાગરાગથી પંચકલ્યાણકની પૂજા ભણાવવા સાથે શુભિત અંગ રચના કરાવવા ઉપરાંત સહવાર, સાંજ દર્શને પધારતા જનતા વૃદોને આનંદ આપવા શ્રી સ્વયંસેવક મંડળનું બેન્ડ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત પુજામાં અને સાંજે શ્રીજન સંગીત મંડળીઓ નાચ તથા સ્તવના કરી પ્રભુ ભક્તિ કરી હતી. ચાતુર્માસાર્થ પ્રવેશ જેનાચાર્ય શ્રીહર્ષ સુરીશ્વરજી મહારાજનું ચાતુમસ પ્રથમ તખતગઢ નક્કી થયેલ હોવા છતાં આચાર્યદેવશ્રી વિજ્યનીતિ સુરીજી મહારાજની તબીયત નાદુરસ્ત થતાં તેઓશ્રી સેવાર્થે સાદડી પધારેલ. પરંતુ પૂજ્ય ગુરૂવર્યની તબીયત સુધરતા તેઓશ્રીની આજ્ઞા મેળવી આચાર્યશ્રી અત્રે
SR No.522509
Book TitleJain Dharm Vikas Book 01 Ank 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy