________________
જૈિનધર્મવિકાસ
પુસ્તક ૧ લું. ચિત્ર, સં. ૧૯૭. અંક ૬ મે. @ શ્રી મહાવીર સ્વામી જન્મોત્સવ પ્રસંગે %
[ વસંત આવી ફૂલડાં લાવી એ રાજ અનંત ગુણના સ્વામી જિનવર, (
પ્રભુ મહાવીર પધાર્યા ભૂમિપર કેહAM પ્રપંચ ભૂલ્યાં માનવ પ્રાણી,
નિર્મળ ભાવે ઉચરે વાણી, ઉછળે શાંતસુધારસ સાગર- - ૧ અનંત મહાવીર દેવ જગતને ભાગ્યા, . . . . દુર્ગુણ દોષ દૂર હકાવ્યા,
. . . ઉત્સવ ઉજવે માનવ ઘરે ઘર- ૨ અનંત, ષઋતુઓ સમકાળે ખીલે,
આત્માનંદે જગ સૌ ઝીલે, પૃથ્વી શોભે અતિશય સુંદર
૩ અનંત. માલકેષ ગજને ઉપદેશે,
શેભે પ્રભુ ઉત્તમ શુચિ વેશે, " ચરણે નમતા સુરનર ગણધર- ૪ અનંત. કેવળજ્ઞાની અછત પ્રભાવે,
બુદ્ધિસાગર પ્રભુ ઉર આવે, મુનિ હેમેન્દ્ર શંત નિરંતર
અનંત ગુણના સ્વામી જિનવર, પ.