________________
Tછ%
હક્કરપારા %
%મૃા વાંચકોને ? માસિકના નમુનાને અંક આપને મોક્લવામાં આવે છે. આપશ્રીને અવકન કરતાં જે એ સતેજ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૨–૬–૦ મોકલી છે આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. - લવાજમ માડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મોકલી આપશે. કે, જેથી છે વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી. પી. કરવામાં આવશે. જે
ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરાસિક ગ્રાહકો નોંધાવી માસિકને પાત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ.
ફાઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોક્લી આપવામાં આવશે.
તત્રી”
સ%
%
ન
%
સરક૭૬૨
ને
%
ફક્ત સાધુ સાઠવીઓ માટેજ મનીઓરડરથી વાર્ષિક લવાજમના રૂા. ૩-૦૦ પેસ્ટેજ સાથે) એકલી થનારા માસિકના ગ્રાહુ કોને નીચેના ચાર પુસ્તકો ઉપરાંત લવારની પળવાળા પોપટપ્લેન તરથી તપાગચ્છ પટ્ટાવળી’’ ક્રાઉન આઠ પેજી, પાકુ પુઠું (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નું પટ માક્લવામાં આવશે. વી. પી. થી મોકલાશે નહિ.
તત્રી”
%
%
%
ન%
ગ્રાહકોને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨-૬-૦ (પાસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે. * માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મેક્લી આપવાથી (૧) આચાર્યશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સ સ્કૃત) ક્રાઉન સોળ પેજી, પાક જ પુરું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હીંદિ–ગુજરાતી) ક્રાઉન સેળ પેજી, પૃ. :)
૯૦ એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીય- ૨ શાવિન્ય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચાવીસ છે જનકલ્યાણુક, (૪) સ્તવનાળી, મળી એકંદર ચાર પુસ્તકે ભેટ આપવામાં આવશે.
%
જનક
% ન% ને ,