SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન ધર્મ વિકાસ સ્વર્ગે સિધાવ્યા દર્ભાવતી (ઈ)માં મોર્ષ શુકલ એકાદશીએ, તેઓ જીવન સાર્થક કરી ગયા; તેમનાં વચન બન્યાં શાસ્ત્ર મંત્રો, ને ઉપદેશ-સમૂહ બ શાસ્ત્રરૂપે શાન્તિનાં ઝરણું વહે છે એ મંત્રોમાં, જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે, એ ચારિત્રશીલ પુરૂષના ઉપદેશોમાં. ધન્ય! એ સરળતા ધન્ય એ નમ્રતા, જેણે કર્યા વિજનેને સરલ અને નમ્ર; અંતરે વિરાજે સદા એ શ્રેષ્ઠ વાચકવર યશેવિજયજી, સવત્ર પૂજ્ય હે સર્વના એ જેણે પ્રસન્ન કરી સરસ્વતી, ૩૪ બીજ મંત્રના પ્રભાવે. વસંતતિલકા – જેણે જિનેન્દ્ર ચરણે નિજ સર્વ દીધું, વાગીશ્વરી વશ કરી શુભ જ્ઞાન લીધું. ને જે સંઘ-બળમાં પ્રતિભા પુરાવી, શાસ્ત્રો રચી અમર કીર્તિ બધે ધરાવી. અનુ૫:પ્રભા ફેલાવી શક્તિથી, હૈયે જેને સદા સ્મરું; પૂજ્ય હેમેન્દ્રના સાચા, યશોવિજયજી ગુરુ. મૌન એકાદશી. પ્રાંતીજ. જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજીના ઉપદેશથી ચિતોડ-જિનમંદિર જિર્ણોદ્ધાર માટે મળેલ રકમોની યાદિ – [ ગતાંક ટાઈટલ પેજના પાછળના પૃષ્ઠથી આગળ ] . . ૧૭૨૪૨-૧૨-૯ સરવાળો . ૧૦૦૦-૦-૦ શેઠ માણેકલાલ ચુનીલાલ અમદાવાદ ૧૦૦૦-૦-૦ મેરખીયા કાન્તિલાલ ઈશ્વરદાસ રાધનપુર ૫૦૦-૦-૦ શા. કાન્તિલાલ બારદાસ , ૨૫-૦-૦ શા. વાડીલાલ પુનમચંદ. ૨૫૦-૦- શા. ભીખાલાલ બાદરચંદ , , ૫૦૦-૦-૦ શેઠ ડોસાભાઈ અભેચંદ ભાવનગર રૂા, ૧૬૭૪૨-૧૨-૯
SR No.522504
Book TitleJain Dharm Vikas Book 01 Ank 04
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy