________________
45 -5 % 655-
જાહેર ખબર આપનારાઓને જેનસમાજને ગામડે ગામડે પહોંચવા માગતા આ માસિકમાં જાહેરખબર આપનારાઓ પોતાના પ્રચારનો સંદેશ દુર દુર પહોંચાડી શકશે. માસિકની હજાર દોહજાર નકલો નિયમિત પ્રગટ થાય છે. જાહેર ખબરના સસ્તા દરે માટે નીચેના શીરનામે પુછપરછ કરે. યા રૂબરૂ મળે– જ
જિન ધર્મ વિકાસ” ઓફીસ. દ્વારા શ્રી વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય. પદ/૧ ગાંધીરે અમદાવાદ.
જાહેર ખબરના એજન્ટોએ—ઉપરના શીરનામે તપાસ કરવી. યોગ્ય કમીછે શન આપવામાં આવશે.
ભેટ પુસ્તકો. શ્રીતિર્થગુણ માણેકમાલા' (ચોથી આવૃતિ) ગુજરાતી વિવિધ રાગરાગણીથી ભરપુર સ્તવનની આ પુસ્તિકા બે આના ટપાલખર્ચના નીચેના શીરનામે મોકલવાથી મળશે. શા. મનુભાઈ મુળચંદ છે. મુળજી જેઠા મારકીટ. ગણેશવાડી મુંબઈ નં. ૨
શાંત સુધારસ ભાવના આ પુસ્તક પ્રકાશક તરફથી લેટ આપવાનું છે. તે સવા આને પિષ્ટ ખર્ચને મોકલી નીચેના શીરનામે લખવું. માસ્તર કાંતિલાલ હઠીસીંગ ઠે જૈન પાઠશાળા સમી વાયા હારીજ.
સુધારો જૈન ધર્મ વિકાસના કા. સુદ ૧૧ ના વધારાના પૃ. ૧૨ માંના આદેશ” શિર્ષક પ્રગટ થયેલા લખાણમાં “પૂ. આચાર્યશ્રી વિજયભકિતસૂરીશ્વરજી “તરફથી' મુનિશ્રી ભુવનવિજયજી' છપાયેલ છે તે સુધારીને “પુ. આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજીના શીષ્ય મુનિશ્રી ભુવનવિજયજી ગણિવર એમ વાંચવું.
આ. શ્રી સાગરાનંદસૂરિજી તાર. Sheth Bhogilal Sankalchand. Ahmedabad. If shree Siddhisuriji as noted in Virshahshan Dated 15th will send pratigna regarding Tithicharcha with his signature. I am ready to come with pratigna as a defendant.
Anandsagar. શેઠ ભેગીલાલ સાંકળચંદ. અમદાવાદ. જેમ વીરશાસન ૧પમી તારીખમાં લખેલું છે, તેમ જે શ્રીસિદ્ધિસૂરિજી પિતાની સહી સાથે તિથિચર્ચા વિષે પ્રતિજ્ઞા મોકલશે તે હું પ્રતિવાદી તરીકે પ્રતિજ્ઞા સાથે આવવાને તૈયાર છું.
-આનંદસાગર, HOCHS HUGS06723212206206HSCURRY
6 વન -
5