________________
આડીસના રીપોટ
સન ૧૯૬૮-૬૯
અમેએ ગુજરાત વિદ્યાસભા ટ્રસ્ટ, અમદાવાદનું તા. ૩૧-૩-૧૯૬૯ ના રાજનું સરવૈયું તેમજ તે તારીખે પૂરા થતા વર્ષોંનું ઉપજ-ખનું તારણ તપાસ્યું છે, અને અમા નીચે મુજળ રિપોર્ટ કરીએ છીએ :
(૧) ટ્રસ્ટના હિસાબ ટ્રસ્ટ એકટની કલમ તથા નિયમ અનુસાર રાખવામાં આવ્યા છે. (૨) ચાપડામાં ઉપજ તથા ખર્ચ વ્યાજબી અને ખરાબર રીતે બતાવવામાં આવ્યા છે. (૩) આડિટ વખતે સહાયક મંત્રી પાસે સિલક અને વાઉચરા ચોપડા પ્રમાણે બરાબર હતા (૪) માંગવામાં આવેલા સધળા હિસાબી ચાપડાઓ, વાઉચરો તથા ખીજી નોંધા અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં.
(૫) સદરહુ ટ્રસ્ટની જંગમ મીલકતની સહાયક મંત્રીએ સટિ ફ્રાય કરેલી યાદી રાખવામાં આવેલી છે.
(૬) સહાયક મ`ત્રી અમારી સૂચના અનુસાર અમારી સમક્ષ હાજર થયા હતા . અમેને માહિતી પૂરી પાડી હતી.
(૭) ટ્રસ્ટના હેતુઓ સિવાય બીજા વાપરવામાં આવેલાં નથી.
(૮) એક વરસથી વધુ સમય માટે રૂ. ૧૩૨૬-૨૭ પૈસા લેણા રહેલા છે જેમાં રૂ. ૪૭૨-૮૯ પૈસા શકમંદ રકમના સમાવેશ થાય છે. અને તેમાંથી કાઈપણ રકમ માંડી વાળવામાં આવેલી નથી.
(૯) રૂ. ૫,૦૦૦- ૦ થી વધુ કિ ંમતનાં કાઈપણ અધિકામ તથા મરામત કરવામાં
કોઇ હેતુ માટે ટ્રસ્ટની મીલકત તથા ક્રૂડ
આવ્યાં નથી.
(૧૦) અમારી જાણુ પ્રમાણે કાયદાની ૩૬ ની કલમ વિરૂદ્ધ કાઈપણ સ્થાવર મીલકતને ઉપચાગ થયા નથી.
(૧૧) રુ. ૧૩, ૫૫, ૪૭૨-૪૯ પૈસા જુદી જુદી એક્રેામાં છે. તે શેઠ શ્રી. કસ્તુરભાઇ લાલભાઇ તથા શ્રી. ચીનુભાઇ ચીમનભાઇના નામ ઉપર છે પરંતુ ગુજરાત વિદ્યાસભાના ટ્રસ્ટના નામે નથી.
(૧૨) ગુજરાત વિદ્યાસભાએ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સાથે ચાલુ ખાતું રાખેલું છે. આ માટે બ્રહ્મચારી વાડી ટ્રસ્ટે મંજૂરી મેળવેલી છે. શ્રી. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ખાતે ચાલુ ખાતામાં વર્ષોંને અંતે રૂ. ૧૩૩,૦૩૧-૪૬ પૈસા બાકી લેણા પડે છે. ચેરીટી કમિશ્નરે તા. ૩૧-૩-૭૦ સુધીમાં શ્રી, બ્રહ્મયારી થાડી ટ્રસ્ટને વિદ્યાસભાની લેણી રકમ ભરપાઇ કરવા તા. ૧૧-૮-૬૭ ના જા. નં. ૧૪૯૧૦ થી આર આપેલા છે. (૧૩) ગુજરાત વિદ્યાસભા અને મકાન ભૐાળ અંગેની ફ્રીકસ
ડીપોઝીટ ઉપર વિવિધ
એક્રામાંથી મેળવેલી દલાલી પેટે રૂ. ૧૫૦૦-૦૦ અને રૂ. ૨૦૦૦-૦૦ વર્ષ દરમ્યાન જમા કરવામાં આવ્યા છે. બાકીની રકમ વસુલ કરવા યેાગ્ય કરવું.
(૧૪) વર્ષ દરમ્યાન ગુજરાત સ્ટેટ ફ્રૂટીલાયઝર્સ કું. લી.ના ખરીદેલા ૧૦૦-( સેા ) પ્રેફ્રરન્સ શેરા અ'ગેની પરવાનગી શ્રી. ચેરિટી કમિશ્નર પાસેથી મેળવવા અરજી કરેલી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
તા. ૧૧-૮-૬૯ અમદાવાદ