________________
સન ૧૯૬૮-૬૯
રાષ્ટ્રિય તહેવાર ૧૫ મી ઓગસ્ટે આઝાદી દિનના તથા ૨૬ મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રિય તહેવાર નિમિત્તે વિદ્યાભવનના મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
રાહત કાર્યો ચાલુ વર્ષના માસા દરમ્યાન સુરત જિલ્લામાં આવેલ રેલના પરિણામે થયેલ નુકસાન અંગે રાજય સરકાર તરફથી જે રેલ રાહત ફાળો એકઠા કરવામાં આવ્યું હતું. તેમાં સંસ્થાના સેવકગણ તરફથી સ્વેચ્છાએ એક દિવસને પગાર ફાળામાં આપ્યો હતો. વિદ્યાથીઓ તરફથી પણ કાળે ઉઘરાવવામાં આવ્યો હતો અને આ રીતે એકઠી થયેલ રૂા. ૧૭૮ ની રકમ અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલાવી હતી.
શાહ પોપટલાલ હેમચંદ વ્યાખ્યાનમાળા સન ૧૯૪૬માં ગુ. વ. સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને શાહ પિપટલાલ હેમચંદ ટેસ્ટ તરફથી આત્મા–પરમાત્મ-તત્તવના વિષય ઉપર એ વિષયના વિદ્વાનો. અને વિચારક પાસે વ્યાખ્યાન અપાવવા તથા પ્રકટ કરવા રૂા. ૩૧,૦૦૦)ની રકમ મળેલી. આ યોજના હેઠળ “શાહ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા” વેજાઈ છે.
એ વ્યાખ્યાનમાળામાં નીચેનાં વ્યાખ્યાન અપાય છે: (1) The Conception of Spiritual Life in Mahatma Gandhi
" and lindi Saints' વિશે પ્ર. આર. ડી. રાનડેનાં વ્યાખ્યાને (૧૯૪૭) (૨) “અષા-વિચારણા” વિશે ૫. સુખલાલજી સંઘવીનાં વ્યાખ્યાન (૧૯૫૫)
ઉપર જણાવેલ વ્યાખ્યાને ગ્રંથરૂપે ૧૯૫૬ માં પ્રકટ થયાં છે. અધ્યાત્મ-વિચારણને હિંદી અનુવાદ ૧૯૫૮માં પ્રસિદ્ધ થઈ છે.
આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે શ્રી દલસુખભાઈ માલવણિયાને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ફંડ ખાતે સન ૧૯૬૮-૬૯ આખરે કુલ રૂા. ૪૧૧૩૪=૮૩ પૈસા જમા રહે છે.
. અ. પૂનમચંદ કટાવાળા ટ્રસ્ટ ફંડ જૈન સંસ્કૃતિનાં સર્વવિધ અંગે વિશે સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવા માટે ભો. જે. વિદ્યાભવનને રા. બ. શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટ તરફથી સન ૧૯૪૭ થી ૧૯૬૧ સુધીમાં હસ્તે હપતે મળી કુલ રૂ. ૪૬,૦૦૦)નું દાન મળેલું છે.
આ દાનમાંથી અત્યાર સુધીમાં નીચેનાં પુસ્તક પ્રકટ થયાં છે: (૧) જૈન આગમ સાહિત્યમાં ગુજરાત (૧૯૫૨) (૨) ત્રણ ચીન ગુજરાતી કૃતિઓ (૧૯૫૧) (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (ગુજરાતી અનુવાદ): અધ્યયન ૧-૧૮ (૧૯૫૨) (૪) ગણધરવાદ (ગુજરાતી અનુવાદ)–૧૯૫૫ (૫) ગશતક (ગુજરાતી અનુવાદ)–૧૯૫૬ (૬) મહામ ત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને
ફાળે (૧૯૫૭) (૭) યેગશાક (હિંદી અનુવાદ)- ૯૫૯
(૮) ગણધર વાદ (અંગ્રેજી અનુવાદ)–૧૯૬૬ ફડમાં વર્ષ આખરે રૂ. ૩૨,૪૯૩-૪૯ પૈસાની રકમ જમા છે.