________________
સને ૧૯૬૮-૬૯
મુનશી લિખિત ત્રિઅંકી નાટક “ છીએ તે જ ઠીક” રજૂ કરવામાં અાવ્યું હતું. બને ભગિની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રામાનંદ વિદ્યાવિભાગ ફિ૯મ કલબ તથા આનંદમંગલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજની વ્યવસ્થાપક સમિતિના સભ્યો નીચે પ્રમાણે છે: ૧. શ્રી. જયકૃષ્ણભાઈ હરિવલ્લભદાસ-ચૅરમૅન ૨. શ્રી. ડોલરરાય રં. માંકડ ૩. શ્રી. માણેકલાલ ચુનીલાલ શાહ
૪. શ્રી. અનંતરાય મ. રાવળ ૫. લેફ. કર્નલ શ્રી. બલવંતરાય જી. ભટ્ટ ૬. શ્રી. ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી ૭. શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ ૮. શ્રી. ધીરુભાઈ એચ. વેલવન, ૯. શ્રી. યશવંત પ્રા. શુકલ-મંત્રી
આચાર્ય, હેદ્દાની રૂએ શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન સન ૧૯૩૮-૩૯માં ગુજરાત વિદ્યાસભાએ શરૂ કરેલ “ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ', ૧૯૪૬ માં શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈએ કરેલ ઉદાર સખાવતથી “શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવન' નામે સંસ્થારૂપે વિકસે છે. ૧૯૫૮-૫૯ થી આ સંસ્થાનો આર્થિક જવાબદારી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સંભાળી છે. ૧૯૬૦-૬૧ થી વિદ્યાભવનનું કામકાજ રણછોડલાલ છોટાલાલ માણે પર આવેલ શ્રી. હ. કા. આર્ટસ કોલેજની પાછળ નદીકિનારા પર બંધાયેલા એના પિતાના મકાનમાં ચાલે છે.
સંચાલન વિદ્યાભવનની પ્રવૃત્તિઓનું સંચાલન જે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ સમિતિ દ્વારા થાય છે.
અહેવાલના વર્ષની શરૂઆતમાં ૧૯૬૭-૬૮ના વર્ષ મુજબની કાર્યવાહક સમિતિ ચાલુ હતી, તેની એક બેઠક મળી હતી.
1 સપ્ટેમ્બર ૧૯૬૮માં વિદ્યાભવનના અધ્યક્ષપદે નવી વ્યક્તિ નિમાતા તથા સલાહકાર સમિતિના એક સભ્યનું અવસાન થતાં નીચે પ્રમાણે નવેસરની સમિતિ નીમવામાં આવી છે:
- કાર્યવાહક સમિતિ ૧. શ્રો. ચીનુભાઈ ચિમનભાઈ–પ્રમુખ ૫. ડો. હરિપ્રસાદ . શાસ્ત્રી અધ્યક્ષ ૨. શ્રી. રસિકલાલ માણેકલાલ
૬. શ્રી. ડોલરરાય રંગીલદાસ માંકડ છે, શ્રી. ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી
૭. શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ ૪. લેફ. કર્નલ શ્રી. બળવંતરાય જી. ભટ્ટ
મંત્રી સલાહકાર સમિતિ ૧. શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ
૫. શ્રી જયકૃષ્ણભાઈ હરિવલલભદાસ ૨. ડો. પં. સુખલાલજી સંઘવી
૬. આચાર્ય યશવંત પ્રા. શુકલ શ્રી. અનંતરાય મ. રાવળ
૭. p. ફિરોઝ કા. દાવર ૪. શ્રી. માણેકલાલ ચુનીલાલ શાહ - અહેવાલવાળા વર્ષમાં આ નવી સમિતિની બે બેઠક મળી હતી; અને એક કામ પરિપત્રથી થયું હતું.