________________
સન ૧૯૬૮-૬૯ કરી હતી. આ ઉપરાંત શિક્ષક દિન, યુનિ. સ્થાપના દિન, વિજ દિન, સમાજ શિક્ષણ દિન અંગે પણ કાળે એકત્ર કરવામાં આવ્યો હતો. ગુજરાતની રેકંડાસ સોસાયટીની અમદાવાદ શાખા તરફથી કે લેજમાં રક્તદાનસત્ર પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૩૭ જેટલા અધ્યાપકે અને વિદ્યાથીઓએ રક્તદાન કર્યું હતું.
આ વર્ષે ડિલેજના નાટવિદ્યા વિભાગના અધ્યક્ષ પ્રો. જશવંત ઠાકરને ભારતીય સરકારની સંગીત નાટક અકાદમી તરફથી શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. અંગ્રેજી વિભાગમ થી છે. દિગીશ મહેતાએ લીડઝ યુનિ માં એમ. એ.ની પરીક્ષા ડિસ્ટિકશન સાથે પસાર કરી આ બને મિત્રોએ કૅલેજના ગૌરવમાં વધારો કર્યો છે.
કૅલેજનો : દમ વાર્ષિકોત્સવ ગુજરાત રાજયના રાજ્યપાલ શ્રીમન્નારાયણ પ્રમુખપદે ઊજવાયો હતો. જુદી જુદી સ્પર્ધામાં તેમજ યુનિ. પરીક્ષામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રીમતી મદાલસાબહેનના હસ્તે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી સન્માન્ય રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ગાંધીજીએ બતાવેલા માર્ગે ૨ માજસેવા કરવાને આદેશ આપ્યો હતો. સ્વતંત્ર ભારતના નવનિર્માણમાં વિદ્યાથીઓ સક્રિય રીતે ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી.
વાર્ષિ કેત્સ પ્રસંગે રંજન કાર્યકમમાં શ્રીયુત કનૈયાલાલ મુનશી-રચિત નાટક “છીએ તે જ ઠીક' રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુ. દક્ષા શેઠનું કથ્થક નૃત્ય અને મધ્યપ્રદેશનું મારિયા ” સમૂહ – ૫ણ રજૂ કરવામાં આવ્યું હતું
હેવાલવાળા વર્ષ દરમ્યાન ગયા વર્ષે સ્થપાયેલા ગાંધીવિચાર મંડળના આશ્રયે લેજે અપનાવેલા મહેસ | જિલ્લાના કલોલ તાલુકાના સઈજ ગામે એક શ્રમ અને સમાજસેવા શિબિરનું આયેાજ ! તા. ૨૨-૪-૬૯ થી તા. ૨૮-૪-૬૯ સુધી કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લગભગ ૮ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ત્રણ અધ્યાપકે એ ભાગ લીધો હતો. સ્થાનિક પાંચ શિબિરાર્થીએ ! ત્રણ શિબિરમાં જોડાયા હતા. આ વર્ષે શિબિર દરમ્યાન ગામલેકેની ઇચ્છા પ્રમાણે પ્રા થમિક શાળા માટે બે ખંડોના પાયા તૈયાર કરવામાં આવ્યા હતા. શિબિરની પૂર્ણાહૂતિ ગુ. યુ. ના કુલપતિશ્રી ઉમાશંકરભાઈ જોશીના હસ્તે થઈ હતી. આ બીજી શિબિરના દ્યિાર્થીઓ અને અધ્યાપકોને ઉત્સાહ નધિ પાત્ર હતા.
શ્રી. હરિવલ ભદાસ કાલિદાસ આર્ટસ કોલેજની વ્યવસ્થાપક સમિતિના સભ્યો નીચે પ્રમાણે છે: ૧. શ્રી જયકૃષ્ણલાઈ હરિવલલભદાસ. ૬. લેફ. કર્નલ શ્રી બલવંતરાય જીવણરામ ભટ્ટ શ્રી. ડોલરરા રે. માંકડ
૭. શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ શ્રો. માણેકલ લ ચુનીલાલ શાહ ૮. આચાર્યશ્રી યશવંત શુકલ (હોદ્દાની રૂએ) ૪. શ્રો. અનંતર ? મ. રાવળ ૯. શ્રી. જેઠાલાલ છે. ગાંધી (સહાયક મંત્રી) ૫. શ્રી. ચંદ્રકા : છોટાલાલ ગાંધી
બ્રહ્મચારી વાડી કૉમર્સ કૉલેજ ૧૫મી જૂન ૧૯૬૮ ને દિવસથી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના શ્રી હ. કા. આર્ટસ કૅલેજવાળા મકાન બપોરના સમયની શ્રી બ્રહ્મચારી વાડી કૅમર્સ કોલેજના કામકાજને પ્રારંભ દ્રસ્ટના મતી શ્રી રસિકલાલ છો. પરીખના મંગલ પ્રવચનથી થયે હતો. આ