________________
Hard
શા
સમૃદ્ધિ
નાની બચત યાજના એ રાષ્ટ્રની અને વ્યક્તિની આબાદીની યેાજના છે. એમાં નિયમિત રીતે નાણાં રોકનાર પેાતાની અને પેાતાના કુટુંબની ભાવિ આબાદીનુ' સર્જન કરે જ છે. ઉપરાંત તે રાષ્ટ્રના નવનિર્માણ માટે થઇ રહેલી વિકાસ રાજનાના કાર્યમાં પણ હિસ્સેદાર બને છે.
dugu
નીચેની કાઈ પણ ચાજનામાં આપ નાણું રોકી શકે છે.
૧૨ વર્ષીય નેશનલ ડિફેન્સ સર્ટિફિકેટ
૧૦ વર્ષીય રાષ્ટ્રીય બચત સર્ટિફિકેટ • પ્રથમ શ્રેણી:
૧૫ વર્ષીય એન્યુઇટી સર્ટિફિકેટ
પેસ્ટ ઓફિસ સેવિંગ્સ એક ♦ મ્યુચ્યુલેટિવ ટાઈમ ડિપોઝીટ
૭ ફિકસ્ડ ડિપાઝીટ યાજના
૦ ૧૦ વર્ષીય ફેન્સ ડિપોઝીટ સર્ટિફિકેટ
નાની બચત યોજનામાં નાણાં રોકો
૭ ગુજરાત સરકારના માહિતીખાતા દ્વારા પ્રકાશિત, સચિવાલય, અમદાવાદ-૧પ