SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રકાશ : સંપાદક : યાવન્ત શુકલ મધુસૂદન ૫ પુસ્તક ૧૬ મું ) . જુલાઈ ૧૯૬૯ [ અંક ૭ મા આત્મગૌરવ પારકા લકોએ આપેલા દાન પર જીવવા કરતાં આપણી ધરતી આપણને જે કઈ આપે, તેના પર જીવી નીકળવાની આપણી તાકાત અને હિંમત હોય. તેમ ન કરીએ, તે સ્વતંત્ર મુલક તરીકેની આપણી હસ્તીને આપણે લાયક ન રહીએ. પરદેશી વિચારસરણીઓનું પણ આવું જ છે. હું જેટલા પ્રમાણુમાં એવી વિચારસરણીઓને પચાવી શકું' અને હિંદની ભૂમિને અનુકૂળ કરી શકું, તેટલા પ્રમાણમાં તેમને સ્વીકાર કરું. પણ તેમનાથી અંજાઈ જઈ તેમાં આંધળા થઈ ઝંપલાવવાનું મારાથી નહિ બને. - ગાંધીજી મુખ્યત નિયામ ૦. પી. 4. 4. બાર મ ગેમ ગુજરાત વિધા સભા : C/o શ્રી. હ. કા. આર્સ કૅલે જ : અમદાવાદ-૯
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy