SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧૧૬ મું ] બુદ્ધિપ્રકાશ યશવન્ત શુકલ : સપાદકા : જૂન : ૧૯ મધુસૂદન પારેખ વ્યક્તિસ્વાતંત્ર્ય વ્યક્તિસ્વાત ત્ર્યની મને કિંમત છે પણ માણુસ મૂળે સામાજિક પ્રાણી છે તે ન ભૂલવું જોઈ એ. સામાજિક પ્રગતિની જરૂરિયાતાને વ્યક્તિરૂપે ખધખેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યું છે. નિરકુશ વ્યક્તિસ્વાત'ત્ર્ય એ તા જગલના પશુના જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમ માર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અકુશેાના આખા સમાજના કલ્યાણના હિતની દૃષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિના તેમ જ સમાજના અભ્યુદય રહેલા છે. —ગાંધીજી [અ° ૬ઠ્ઠો ગુજરાત વિદ્યા સભા : C/o શ્રી. હ. કા. આર્ટ્રેસ કૉલેજ : અમદાવા દ–૯
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy