________________
પાડવું, મહાદેવના પૂજારી સાથે ભક્તિ-સંસારની વાતેા કરવી, કયારેક નદીને રસ્તે આવતી સાકા ભગતની વાડીએ ખબર અંતર પૂછી આવવી, સાંજે અનિરુદ્ધ રમીને પાછે! આવે ત્યારે ગામ–ધર શાળાની વાતેા કરતાં કરતાં ઈષ્ટ સંસ્કાર સીવ્યે જઈ ભાખરી શાક બનાવી લેવાં—એમાં રાત કયારે પડી તેય તેમને જાણ ન થતી. જમીને પ્રાર્થીના કરવા એ ખેસતા. અજબ ગાતા, અનિરુદ્ધ જાગતા હાય તા તેનેય ગાવામાં જોડતા તે પ્રાર્થનામાં જોડાતાં પડખેનાં કુટુ ખા સાથે ક્યારેક થાડી વધુ વાર વાર્તાવનેાદ પણ કરી લેતા. ત્રણે ધરમાં કશુંય ખૂટતું ન હેાય એવી ભરચક એમની સાદી દિનચર્યા રહેતી. હા, કયારેક તુલસીકયારે પાણી પાતાં કે ત્યાં સમી સ'જે દીવા મૂકતાં તેમના હાથ કાઈ સ્મૃતિભારે પાછા ખે'ચાતા, કયારે આંધરણુ ચડયું હોય ત્યારે એમનું મન અણુધાયુ છૂપું છૂપું શેકાયા કરતું અને કયારેક પૂજામાં બેસતાં આંખા મી'ચતાં કે તેાત્રપાડ઼ ખુલંદ અવાજે લલકારતાં તેમનું મન કયાંક દૂર ઊડી ગુહામાં ભરાઈ જવા મથ્યા કરતું.
એવી પળેા કાઈકને જ કળાતી હશે ખી જા ધણાઓને તેા દીનુભાઈ શાન્ત ચહેરા આપું સ્મિત વેરતા જ જોવા મળતા. એમની દિનચર્યોંમાં સહુને ક પરાયણતાની અને સમૃદ્ધ શીલની ફેરમ અનુભવવા મળતી. દીનુભાઈની એકાંતની પળેામાં ગત પત્નીનું ગોરું ગાળ નણું માં જે વચ્ચે વચ્ચે શીળી ચન્દ્રિકા વરસાવતું તે કાઈક જ કલ્પી શકતું હશે. જગદમ્બા જેવાં ગવરીબહેનને કાઈ ભૂલ્યું ન હતું. દીનુભાઈ પરતી એમની છાયા જે મીઠાશ પાથર્યાં કરતી એની સ્મૃતિ સ્ત્રીઓનાં વર્તુળામાં તેા સંભારાય જ કરતી. દીનુભાઈ ની સ્વસ્થતા તેથી જ પૂજ્ય થતી.
એ દીનુભાઈ તે દીકરા અમદાવાદ કોલેજનું ભણવા જાય તે ન ગમ્યું, પણ એ આડા ય ત આવ્યા. એમની ઇચ્છા એવી કે ‘ અનુ' એમનેા વારસા રાખી બ્રાહ્મણુધ-ગારક બજાવે. સંસ્કૃતગુજરાતી-હિંદી ધગ્રંથામાં રસ લઈ પાતાથી ય
..
.
વધુ વિદ્વાન થઈ નામ કાઢે, ધરનું ભક્તિશીલ વાતાવરણું જીવતું રાખે, ગામની ભેાળી પ્રજાની પડખે રહી બ્રાહ્મણેાચિત જિંદગી જીવે, એ જ ‘ અનુ ' માટેની એમની કલ્પના. કોલેજના ભણતરથી માણસને ક'ઈ વિશેષ મળતું નથી એમ માનવા છતાં ‘ અનુ' પેાતાનું કુલખમીર તે વચ્ચે ય રાખશે એવી આશાથી એમણે કહેલું, “બેટા, તારી પૃચ્છા છે, તે। જા...મને તે આપણું કામ જ તારે માટે સાચુ' લાગે છે...હશે, જા તું... પણ જોજે, ભણતર આપણા વારસાને દિપાવે એવું લેજે.”
દીનુભાઈ ને નવાઈ લાગી કે અનિરુદ્ધે અમદાવાદ જઈ અઠવાડિયામાં જ કૉલેજ બદલી કામ– વાણિજ્યવિદ્યાનું ભણવું પસંદ કર્યુ હતું. એમને એ થયા મૈં કાલેજનું ઇનામ જીતી લાવ્યા, તેાય એમનું ન ગમ્યું. અનિરુદ્ધ પહેલે વર્ષે પ્રથમ વર્ગોમાં ઉત્તીર્ણ મન કહેતું રહ્યું, ‘લાવે એ તેા! શું ખપનું ? ' ગામના શેઠ રિલાલભાઈ અનિરુદ્ધનું ભવિષ્ય ઊજળું કહેતા ને શેઠિયાએ એની સલાહ પૂછતા થવાના એમ કહેતા, જ્યારે મૂંગા રહેતા દીનુભાઈ ને એમાં ‘ખાટ' દેખાતી. ‘ બ્રાહ્મણ ઊઠીને વેપારવિદ્યાના નિષ્ણાત થાય ! શા યુગપ્રભાવ ? ' – એ જ એમના મનની વેદના. અનિરુદ્ધ રજામાં આવતા. એ જ એની સીધી રીતરહેણી ને એ જ એની નિર્દોષ ભાવનાશીલતા જોઈ તે ય એમને ફ્રિકર્ રહેતી, બધું ખરુ...શ્વિરની દયા . પણુ હવે આ ધરને બ્રાહ્મણુધતા ગયા જ માનવા...એને હવે એ ન જ ગમે...' એમને એ વાતની વેદના સતત હેર્યાં કરતી.
એ વેદના, અસંતાષ, ખિન્નતા તેઓ કાઈ તે કળાવા ય દેતા ન હતા. તેઓને મનમાં પ્રતીતિ થઈ ચૂકી હતી કે તેઓ પેતાની ભાવના પરત્વે અટૂલા હતા. ગામનાં એમને માન દેતાં બ્રાહ્મણ કુટુમ્બા પણ અનિરુદ્ધની ભવિષ્યની કલ્પનાએ દીનુભાઈ તે ભાગ્યશાળી કહી રાજી થતાં તેઓ જોતા. કદાચ હું જ જમાના બહારના છું. હવે કદાચ મારી વાત નકામી જ હશે સહુને...' તે વિષાદગ્રસ્ત થઈ મનમાં ખેલતા. શ્ર્ચમની નજર આગળ જ ગામ
[ બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૮