________________
બુદ્ધિપ્રકાશ
સંપાદક નગીનદાસ પારેખ
પુસ્તક ૧૦૨ [ ]
જૂન : ૧૯૫૫
[ અંક ૬ ઠ્ઠો
જીવન પ્રવાહ
अहमवतीरीयते संरभध्वम् उत्तिष्ठत प्रतरता सखायः । अत्रा जहाम ये असन्नशेवाः ત્તિવાન વયમ્ ૩ત્તરકામ વાજ્ઞાન +
ઋવેદ, ૧૦--૮
પથરાળ નદી વહે જાય છે, સાથે ચાલે, માથું ઊંચું રાખે, અને ઓળ"ગી જાઓ, મિત્ર; જેઓ સના વિરોધી છે તેમને આપણે અહીં જ છોડી દઈ એક અને જે શક્તિઓ કલ્યાણકારી છે તેના તરફ આપણે
ઊતરી જઈ એ.
ગુજરાત વિધા સભા : અ મ દાવા દ
in Education Interational