________________
કરવી
તરફ ખેવાન ૫. જમનીના શસ્ત્રીકરણના કાર્યક્રમને સ'પૂર્ણ' વિરાધી છે. તેના કહેવા પ્રમાણે ૫. જમ્મુનીનુ શસ્ત્રીકરણ અમલમાં આવે તે પછી જ રશિયા સાથે કાયમી શાન્તિ માટે મત્રણા તે વિચિત્ર છે. શસ્ત્રીકરણ અમલમાં આવે તે પહેલાં શાન્તિની મ`ત્રા સફળ નીવડે તેા શસ્રીકરણની જરૂર રહે તેમ નથી. તો પછી પશ્ચિમના દેશ ખરેખર જ શાન્તિ ઇચ્છતાં હ્રાય તે રશિયાનું મંત્રણા કરવાનું કહેણ શા માટે અવગણે છે? શું શઓકરણુને કાર્યક્રમ એવે અફર નિણૅય છે જે ફેરવી જ ન શકાય ! ખેવાન તેની આ નીતિના પુરાવા માટે ખીજી પશુ એક જબરી દલીલ કરે છે. તે કહે છે કે શસ્ત્રીકરણ સ્વીકાર્યો પછી તેને મર્યાદિત રાખી શકાય તેમ નથી. તેમાં પણ હવે તેા બ્રિટન હાઇડ્રોજન બૉમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. બ્રિટન જેવડા નાના અને ઘીચ વસ્તીવાળા ટાપુ આ નીતિ સ્વીકારે અને યુદ્ધમાં ઝંપલાવે તે તેનું નિક ંદન નીકળી જાય. એટલે માત્ર સ'રક્ષણની દૃષ્ટિએ પણ ખેવાન શસ્ત્રીકરણના વધ કરે છે અને ત્રણ કે ચાર મહાસત્તાઓ વચ્ચે મંત્રણાઓ કરવા હાકલ કરે છે.
ઍટલી ચિ'લની માફક ચાર મહાસત્તાઓ વચ્ચેની મ’ત્રણાઓ હુમાં કરવા માગતા નથી. ૫. જમનીને અસજજ કર્યાં પછી અને શક્તિશાળી બન્યા પછી જ પશ્ચિમે રશિયા સાથે વાટાકરવી જોઈએ. એમ તે માને છે. ઍટલીનું આ દૃષ્ટિબિન્દુ અમેરિકાની નીતિ • શક્તિદ્વારા મંત્ર
ટપાલ ટિકિટાનું છાપખાનુ
હિંદની ટપાલ-ટિકિટ ઈ. સ. ૧૮૬૨ સુધી કલકત્તાની ટંકશાળમાં તૈયાર થયેલી પ્લેટા પરથી હિંદના સર્વેયર જનરલ તરફથી છાપવામાં આવતી હતી. ઈ. સ. ૧૯૮૨માં લ’ડનની ‘મેસસ થેાસ, ડે લાઇ એન્ડ કંપની' નામની વેપારી પેઢીએ
Jain Education International
રાજકીય નોંધ : : પ
ાએ ' (negotiations through strength)ને મળતી આવે છે. ખાસ કરીને પરદેશનીતિના આ પ્રદેશમાં ચર્ચિલ અઍટલી વચ્ચે જેટલુ સામ્ય છે તેટલુ' એવાત અને ઍટલી વચ્ચે નથી.
આ મતભેદ એટલી માટે અસહ્ય બન્યા છે અને મજૂર પક્ષની ‘કૅતિનેટ' માંથી મેવાનને દૂર કરવાનું વિચારાઈ રહ્યું છે. આમ થશે તેા મેવાનની સાથે સાથે ક્રેસમૅન, અને કદાચ હેરૅ.હડ સિન પણ નીકળી જાય અને આખા પક્ષમાં ફાટફૂટ પડશે. સ`ભવ છે કે આ ઉનાળામાં બ્રિટનમાં ચૂંટણી કરવાના નિર્ણય ચર્ચા'લતી સરકાર લે. એમ થાય તે। મજૂર પક્ષ તેના આ મતભેદને કારણે ખેડકા મેળવવા શક્તિમાન બને નહિ, મજૂર પક્ષે હિન્દને સ્વરાજ્ય આપ્યું છે. તે પક્ષ માટે આપણા દેશમાં સારી લાગણી છે. અંદરની ફાટફૂટને કારણે મજૂર પક્ષ સત્તા ઉપર આવે નહુ તેા તે એક ક્રમનસીબ ઘટના બને છે. શાન્તિ તેમ જ સમાજવાદને માટે પણ એ ઇષ્ટ નથી, તે સાથે એ પણ કહેવું હ્યું કે અટલીના પક્ષ ચર્ચિલ અને અમેરિકાની નીતિ સ્વીકારે તેમાં તેમે સમાજવાદને છે દઈ રહ્યા છે. લશ્કરી નીતિ અને સમાજવાદની વચ્ચે મેળ રહે તેમ નથી,
દુનિયાના અન્ય લેકાની માફક બ્રિટનના લેકા પણ શાન્તિ ઇચ્છે છે. શસ્ત્ર કરણુની નીતિ અપનાવી અટલી ચિ*લતે ચૂંટાઈ જવાની એક વધુ તક આપી રહ્યા છે અને સમાજવાદનુ' ભવિષ્ય બગાડી રહ્યા છે.
૧૨-૩-'૫૫
સારસ ચય
'િદ માટે ટિકિટા છાપી આપવાના ઇજારા મેળળ્યે અને પછી તેા ઈ. સ. ૧૯૬૪ સુધી એ જ પેઢી હિંદને ટિકિટા છાપી આપતી રહી.
ઈ. સ. ૧૯૨૨માં હિંદી સરકાર તરફથી એ ઉચ્ચ અધિકારીએને ટિકિટાનું છાપકામ હિંદમાં કરવા અંગેની શકયતા વિચારી જેવા લડન
For Personal & Private Use Only
www.jainelibrary.org