SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. તે લગાતાર રડી રહી છે, એની ખામાંથી એકધારાં આંસુ વહી રહ્યાં છે. એની આંખા પણ સુંદર કોણુિ—પાત્રવિશેષ——સમાન છે. લગાતાર અખાની એ અશ્રુધારાને કારણે જ એનુ શરીર ખળતું નથી. અથવા તમારી જ શીતળ મૂર્તિ એના હૃદયમાં ખેઠી છે, કામરૂપી અગ્નિને એ સદા શીતળ મનાવી દે છે. આ એ કારણેાથી જ તે હજી સુધી બચી ગઈ છે! ગાધાની સાઠમારી (મુસ્લ ફાઇટ) : : ૭ર્ષ ‘પવનદૂત' કાવ્યને આદશ' મહાકવિ કાલિદાસનુ મેશ્વદૂત હાવાથી એના પ્રભાવ સ્પષ્ટ રીતે પડેલા જણાય છે જ. મનેાહર ભાવાની સમાનતા છે એ તા ઠીક પણ કાંક કાંક શબ્દોની સમાનતા પણ સ્પષ્ટતઃ દેખાઈ આવે છે. છતાં એકદરે કવિરાજ ધેાયીનું ‘પવનદૂત' માર્મ કાવ્ય હોઈ સ`ત્ર પ્રચારયેાગ્ય તથા મ`ગલમય દીધ જીવનનુ' અધિકારી તેા છે જ. ગાધાની સાઠમારી (બુધ્ધ ફાઇટ) વડાદરાનું રાજ્ય હતું તેમાં લગભગ સે વર્ષોંથી સાઠમારી જોવામાં આવતી હતી અને તેને લીધે ગુજરાતની પ્રજા સાડમારીએથી અપરિચિત નથી. આવી સાઠમારી દશેરાના દિવસેામાં યોજવામાં આવતી અને તેમાં પાળેલા કૂકડા બીજા કૂકડા સાથે લડે, ધેટાં બીજાં ધેટાંની સામે ટક્કર મારે, આખલા આખલાની સામે લડે, હરણુ હરણની સાથે લડે, ગેંડા ગેંડાની સામે લડે, પાડા પાડાની સામે લડે અને છેવટે હાથીએની પણુ સાઠમારી થાય. વડેદરા શહેરની પૂર્વ'માં જે પાણીદરવાજો કહેવાય છે તેની તદ્ન પાસે એક અગડ અથવા મેદાન છે અને તેની ચારે બાજુએ કાટ બાંધી લીધા છે. આ કાટની ઉપર પહેાળી જગ્યા છે તેના પર પ્રેક્ષક વર્ગ એસી શકે છે. કાટની પશ્ચિમ બાજુના ઘેાડા ભાગ પર એક જૂની હવેલી છે અને તેના છજોમાં મહારાજાના કુટુંબીઓ તથા મેટા અમલદારે એસી શકે એવી ગોઠવણુ છે. કાટના મેાટા ભાગ પર આમવર્ગના લાા મફત એસી શકતા અને આ બધા ખેલે જોઈ શકતા. આ બધી સાઠમારી નિર્દોષ હતી અને માત્ર પ્રજાના મને રજનને માટે યેાજાતી હતી. તેમાં ૧૫૨૦ મલ્લેાની જોડી કુસ્તીએ ખેલતી અને જીતનારને ઇનામેા અપાતાં. સામાન્ય રીતે એવું બનતું કે એ પ્રાણીએ ચેાડી વાર સુધી લડવા બાદ તેમાંથી એક પડી જતું અથવા નાસી જતું. એ જંગી હાથીએ Jain Education International સુમન્ત મહેતા સૂદ્ધ ઊંચી રાખીને તથા ચીસા પાડીને લડતા, ઇતિ દાંત મિલાવતા, અકકેકને હડાવવા માટે જબરેા પ્રયત્ન કરતા અને તેમાંથી જે નમળેા હોય તે નાસી જતા. નાસી જતા હાથી પાછળ જબરા હાથી દોડતા પણ હાથીના રખેવાળા (માવત) દારૂખાનું ફોડીને અગર મોટા ચીપિયાથી હાથીના પગ પકડીને યુદ્ધ બંધ કરી દેતા. સાથે સાથે એક ઘેાડેસવાર ઉશ્કેરાયલા હાથીની સામે જતા અને હાથી તેની પાછળ પડે એટલે અજબ છે.ડેસવારીની ચપળતાથી એ હાથીને હું ફાવતા. આવા સાઠમારીના ખેલા હતા. જૂના જમાનામાં એક રાજાનાં સૈન્ય ખીજા રાજાની સામે યુદ્ધ ખેલતાં ત્યારે ચેામાસાના ચાર મહિના સુધી યુદ્ધ અટકાવી દેવામાં આવતું વરસાદની ઋતુ પૂરી થાય ત્યારે એટલે વિજયાદશમીના દિવસે રાજાએ અને સૈનિકા પેાતાના ઘેાડા, બળદ, ઊ'ટાને ૠણગારતા અને શસ્રોતે સાફસૂફ ચળકતાં કરતા અને પછી રણમેદાનમાં ઊતરી પડતા તેથી આ ત્રિજયાદશમીના દિવસે સીમાક્ષ્ધન થતું, એટલે પેાતાના દેશની સીમાને એળ ગીતે લઢ,ઈ શરૂ કરતા. મારી બાલ્યાવસ્થામાં અને જુવાનીમાં મેં ૧-૧૫ વાર આવી સાઠમારીઓ જોઈ હશે. પણ જે ખુલ્લ ફાઈટ અથવા ગાધાના યુદ્ધનું વણુન આ લેખમાં હું કરવાને હું તેને પ્રકાર તદ્દન જુદી જાતના છે. એ યુદ્ધમાં ગેાધા ખીજા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522253
Book TitleBuddhiprakash 1955 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy