SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષામાં સન્ધિ અને સમાસનું સ્થાન : : કર્ક રાતીમાં પ્રથમા તત્પુરુષને સ્થાન નથી એમ કહેવામાં ભારે ભૂલ જણાતી નથી. કાઈ અપવાદ નીકળે તો નીકળે. માધ્યમિક શિક્ષણની પ્રાર'ભિક કક્ષાઓમાં વ્યાકરણચર્ચામાં સમાસને સ્થાન ન હોવું જોઈએ. અંગ્રેજીમાં એક કાળે સવે વિશેષણુ વિકારી હાં, પણ હાલ અવિકારી છે. સંસ્કૃતમાં સ વિશેષણા વિકારી છે ને તેથી વિશેષ્યનાં જાતિવચન ને વિભક્તિ અનુસાર વિશેષણનું રૂપ ફરે છે. એ કડાકૂટમાંથી બચવા માટે પ્રથમા તત્પુરુષ ક્રમ ધારય સમાસનીયેાજના સંસ્કૃતમાં થઈ. ગુજરાતીમાં કેટલ!ક વિશેષણ - ખાસ કરીને સંસ્કૃત તત્સમ વિશેષણુ — વિકારી રહે છે. પરિણામે અવિકારી વિશેષ વડે ગુજરાતી ક્રમ`ધારય સમાસરચના નિષ્પ્રયેાજન અને છે. કર્મધારયના અભાવે પણ અવિકારી વિશેષનાં જાતિવચન ગુજરાતીમાં બદલવાનાં હતાં નથી, એટલે સંસ્કૃતવાળી રકડાકૂટને સ્થાન નથી; અને વિકારી વિશેષણ વડે ગુજરાતીમાં સમસ્ત પદ્મ બની શકતું નથી, એટલે ક્રમ ધારય છતાં પશુ ડાકૂટ ખચતી નથી. મતલબ કે ગુજરાતીમાં [તા ક્રમ ધારય અનાવશ્યક છે અથવા અશકય છે. ‘મહા પુરુષે દિવ્ય નેત્રાથી જોયું' અને ‘મહાપુરુષે દિવ્યનેત્રાથી જોયું' એમાં લખવામાં એ પદની નિકટતા ઉપરાંત કરી વાસ્તવિક ભેદ નથી. ગુજ ૨. આ સંદ'માં વિચારતા સંસ્કૃતમાં સમાસરચનાના આરંભ ભાષાનું નિપ્રત્યયા કે વિયેાગાત્મિકા ખનવાની દિશાંમાં ભરેલું ડગલું ગણાય, ગુજરાતીમાં અવિકારી વિશેષણ પણ ભાષાની સરલીકરણ તરફની ગતિ બતાવે છે, વિકારી વિશેષણને પણ વિભક્તિ અનુસાર વિકાર ગુજરાતીમાં થતા નથી. વિકારી વિશેષણનું લિ ંગ રૂપ વચનાનુસારી વિકાર પામતું નથી. સૌરાષ્ટ્રનું ભૂતકૃદન્તરૂપ [ વિશેષણ ] અવિકારી છે તેવું સુરતમાં પણ પ્રચલિત છે. ગયેલ હતા હતી—હતુંહતા-હતાં; અને મહાત્માજી તથા મેધાણી જેવા લેખકા દ્વારા સાર્વાંત્રિક પ્રચારને પામે તે નવાઈ નહિ. દ્વિવચનના લાપ, બહુવચનમાં પ્રત્યયના વૈકલ્પિક અભાવ એ સૌ આવી સરલ ગતિનાં દૃષ્ટાન્ત છે. ૩. મદ્દતનું સમસ્ત પદ્યમાં વાપરવાનું ખાસ રૂપમદ્દા છે. ગુજરાતીમાં મહત્ વપરાતું નથી, પણ 'મહા' સ્વતન્ત્ર અવિકારી વિરોષણછે. ‘ મહામહેનતે કર્યું, એ મહા મેાટું ક્રામ છે, અર્થાત્ ‘મહાપુરુષ’ એક તત્સમ પદ્મ ગણાય, અગર એ ગુજરાતી વ્યસ્ત પદ્મ થાય. Jain Education International ખતર વિભક્તિ તત્પુરુષમાં એ પદ વચ્ચે પ્રત્યય અબ્યાહત છે. પ્રત્યયની અબ્યાહુતિ પાતે કાઈ વ્યાકરણ નિયમ નથી, પણ ભાષામેના ક્રમિક વિકાસ દરમિયાન આવતી સ્થિતિ છે. પ્રત્યયની સવથા અધ્યાહુતિ ત્યારે સિદ્ધ થાય કે જ્યારે ભાષા પૂર્ણતઃ વિયેાગાત્મિકા થઈ હાય, તે શબ્દના સ્થાન માત્રથી અદ્યોતન થતું હોય. ‘રામ રાઢી ખાય છે', રમેશ સુરત છે', ‘જગદીશ અમદાવાદ ગયા' ત્યાદિમાં પ્રત્યયને અધ્યાહાર છે, કેમકે માત્ર પદના સ્થાનથી તેના અથની વિભક્તિ થઈ શકતી હોવાથી પ્રત્યય અનાવશ્યક થયા ને તેથી લુપ્ત થવા પામ્યા. ‘સંસ્કૃત ભાષા ભ્રૂણી વિકાસ પામેલી છે' અને લશેા વિકાસ પામેલી છે' એમ એ રીતે ગુજરાતીમાં વાય ચાજી શકાય. પહેલી રીતમાં વિકાસ પામેલી વિૉલપ્રા’ એ સમસ્ત વિશેષપદનું ‘ધણી’ વિશેષણ છે. બીજી રીતમાં ધણા વિકાસ વૃદ્ઘવિસર્' એ પ્રાથમિક સમસ્ત પદ્મ સાથે ‘પામેલી પ્રાજ્ઞ’સમસ્ત થયું છે, જે ‘પામેલી' તે ‘ધણા વિકાસ' સમસ્ત થયું ન ગણીએ તા ધણુા વિકાસને પામેલી ' એમ ત્રીજી રીતે કહેવું પડે. ખજુ' દૃષ્ટાન્ત : ‘સમાસેાનાં નામ આવડવા માત્રથી'માં પદચ્છેદની પ્રચલિત ' પદ્ધતિ અનુસાર ‘માત્ર' અંગ્રેજી only માફક વિશેષણ વા ક્રિયાવિશેષણ છે. પણ વસ્તુતઃ તે બહુવ્રીહિ સમાસના અન્ય પદ તરીકે આવતા નામપદ માત્રા (પ્રમાણુ) સમસ્ત વિશેષણુપદને અનુકૂળ વિકરણ માત્ર છે. સમાલનામજ્ઞાનમાત્રેળ-સમાસેાનાં નામ આવડવા (જ્ઞાન) માત્રથી'. આ રીતે સમાસાત્મિકા રચનાતે આપણી ભાષાએ ઈષત્ વિયેાગાત્મિકા બનાવી છે, જેથી પદ અને પ્રત્યયની વચ્ચે ‘માત્ર’ ‘જ' ‘પણુ' જેવા શબ્દ દાખલ થઈ શકે છે. ત્રીજુ દૃષ્ટાન્ત : અનુસ્વારન સતિઃ-અનુવાસદ્દિતઃ—અનુસ્વાર સહિત ગુજરાતીમાં વ્યસ્ત રૂપે લખાય છે અને ‘સહિત' અનુગરૂપ છે, એ વિયેાગાત્મિકાના ગુણુ છે. પર’તુ આવાં દૃષ્ટાન્તામાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522252
Book TitleBuddhiprakash 1955 02 Ank 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy