________________
"
એમને મન ઇતિહાસ હતા. અને પ્રા. ટાઈનખીએ ઈલિયડ વિશે જે કહ્યું છે તે મહાભારતને પણ લાગુ પડે છે: “ઇલિયડને વિશે એવું કહેવાય છે કે જે કાઈ એને ઇતિહાસ લેખે વાંચવા જશે તેને એ કાલ્પનિક વાતાથી ભરેલું લાગશે. પણ એ જ રીતે જે એને કાલ્પનિક કથા તરીકે વાંચવા જશે તેને એ ઇતિહાસથી ભરેલું લાગશે. વળી તેઓ કહે છે કે ઇતિહાસ “ પૌરાણિક કથામાંથી જ વિકસેલા છે; પૌરાણિક કથા વસ્તુને સમજવાની અને વ્યક્ત કરવાની પ્રાથમિક પદ્ધતિ છે અને એમાં હકીકત અને કલ્પના વચ્ચેની રેખા આંકેલી નથી પશુ પ્રાચીન પુરાણકથાઓમાં ઢંકાયેલા પ્રાચીન ઇતિહાસને ઇતિહાસરૂપે પ્રગટ કરવા માટે આ રેખા આંકવાની જરૂર પડે છે, અને એ આપણે યુરેપિયન વિદ્વાના પાસે શીખવાનું છે.
હતી. ”
આમ ઇતિહાસકારનું કામ સત્યશેાધનનું છે; એને સામગ્રીના ઢગલામાંથી પ્રસ્તુત માહિતી તારવીને તેના ઇતિહાસ રચતાં આવડવું જોઈ એ, આમ હકીતેાને નક્કી કરવામાં એણે ન્યાયાધીશની જેમ વર્તવાનું છે, તેમ છતાં એણે કલ્પના પણ ચલાવવાની છે. એ
ભારતીય ઈતિહાસના અભ્યાસ, ખાસ કરીને · પ્રાચીન ભારતના ઇતિહાસના, છેલ્લા ત્રણ દાયકા દરમિયાન ઘણા આગળ વધ્યા છે. માહે જો દરેશ તે હડપ્પા જેવાં સ્થળાની રોધથી એક બાજૂ આપણા જ્ઞાનમાં ધણા ઉમેરા થયા છે તેા બીજી બાજુ નવા પ્રશ્ન ઉપસ્થિત થયા છે, જેનેા સ`તેષકારક ઉકેલ હાલ દુ'ભ છે. એમાંના કેટલાક પ્રશ્ન હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું.
અહીં હું પ્રાણ—ઇતિહાસ વિશે કંઈ નહિ કહું. હડપ્પા સંસ્કૃતિની ખાખતમાં મેસે।પેટેમિયાનાં મધ-ઐતિહાંસિક નગરા સાથેના એના સપને આધારે પુરાતત્ત્વજ્ઞાએ એને સમય ઈ. પૂ. ૨૩૦૦૧૫૦૦ ના અકીને એના વિનાશ આર્યાંના આક્રમણ સાથે સાંખ્યું છે. પરંતુ આર્યંના આગમનના સમયના પ્રશ્ન પણા નિવાદગ્રસ્ત છે, ચેકાસ્સાવાકિયાના
Jain Education International
ભારતીય ઇતિહાસ પરિષદ : : છ
વગર એ હકીકતનાં હાડપિંજરને લાહીમાંસનાં સત્ય પૂતળાં નહિ બનાવી શકે, અને તે વગર ઇતિહાસ વાચકને રસપ્રદ પણ ન થાય. પશુ એણે સત્યની સૂક્ષ્મ રેખામાંથી ચળવાનું નથી. એની ભાષા કવિતી રસાળ ભાષા હોય એ આવશ્યક છે. એનું કામ હકીકતાના સમન્વય સાધવાનું અને અ ઘટાવવાનું પણ છે.
આપણા દેશને આવે! સ સંગ્રાહક ઇતિહાસ લખાવે હજી બાકી છે. અને આવેા ઇતિહાસ લખવાનું કામ કદી પૂરું પણ ન થાય, કારણુ દિવસે દિવસે નવી સામગ્રી હાથ લાગતી જવાની અને તેને લીધે ત્યાં સુધીમાં લખાયેલા ઈતિહાસમાં સુધારા વધારા કરવા પડવાના. એટલે ઇતિહાસલેખન એ તે એક સતત ચાલનારી પ્રવૃત્તિ છે. એમાં ધીરજ અને ઉદ્યમશીલતાની ખૂબ જરૂર પડે છે.
આ પરિષદના જેવી સ ́સ્થા પેાતાના અનેક વિદ્વાનોના સહકારયુક્ત પ્રયાસથી, વૈજ્ઞાનિક અભ્યાસથી અને સ ંશાધનથી આપણા દેશના સર્વાંસ ગ્રાહક ઇતિહાસ આપવા સમર્થ નીવડશે એવી મને ખાતરી છે.
પ્રમુખ : ડૉ. નિર્જનપ્રસાદ ચક્રવર્તી
વિદ્વાન હાજનીએ એવા મત રજૂ કર્યાં છે કે સિંધુ પ્રદેશનાં એ નગરાના લેાકેા ભારત-યુરાપીય સમુદાયના હતા, પૂર્વ એશિયા માયાર, ઉત્તર સીરિયા તે પશ્ચિમાત્તર મેસેટેમિયામાંથી આવ્યા હતા, તે એમનાં નગરાના નાશ દ્રવિડ લેાના આક્રમણથી થયા. આ મત સંપૂર્ણ સતાષકારક ન હોવા છતાં જરૂર ધ્યાનમાં લેવા જેવા છે.
દિવડાની બાબતમાં હવે એવું પ્રતિપાદિત થયું છે કે એમની ભાષા માત્ર દક્ષિણ ભારતમાં નહિ, અખિલ ભારતભરમાં પ્રસરી હતી. કેટલાક વિદ્વાનો તે એની અસર ઇરાન, મેસેાપોટેમિયા, મિસર તે ભૂમધ્ય પ્રદેશ જેવા વિદેશામાંયે પ્રસરી હોવાનું સૂચવે છે. અહીં આ દ્રવિડ ભાષા એટલે ઉપલબ્ધ તામિલ સાહિત્યની ભાષા નહિ એ સ્પષ્ટ કરવું જોઈ એ, કેમકે એ ભાષા ઈસુ પૂર્વે એકાદ શતકથી વધુ પ્રાચીન
For Personal & Private Use Only
www.jainelibrary.org