________________
પુસ્તક ૧૦૨ નું ]
બુદ્ધિ પ્ર કા શ
જાન્યુઆરી : ૧૯૫૫
પ્રાસંગિક નોંધ
ભારતીય ઇતિહાસ પરિષદ
ગયા માસના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ સુકામે ભારતીય ઇતિહાસ પરિષદનું સત્તરમું અધિવેશન મળ્યું હતું. એમાં સૌ કાઈ હાજર રહી શકે એવી જોગવાઇ રાખી હતી એ સારું હતું. એના ટૂંકા સારરૂપ હેવાલ આ અંકમાં આપવામાં આવ્યેા છે.
આ પરિષદમાં આપણા દેશના અનેક સુપ્રસિદ્ધ ઇતિહાસવિદા આવ્યા હતા. દરરેાજ કલાક ઢાઢ કલાક માટે એમાંના બે ત્રણ વિદ્વાનને ફાજલ પાડી પ્રેમાભાઈ હાલમાં ક્ર ટાઉન હોલમાં” તેમનાં જાહેર વ્યાખ્યાના ગાઠવી શકાયું હેાત તે સારું થાંત એમ લાગે છે. ૧૫–૧–'૫૫
શબ્દવ્યૂહો
શબ્દરચના હરીફાઈ એએ ઇનામો જાહેર કરવાની બાબતમાં માઝા મૂકવા માંડી છે. એની વિવિધ પ્રકારની અસર થતી જોવામાં આવે છે. એ હરીફાઈ એમાં ભાગ લેવાની લાલચ વધે છે, અને ધાર્યું ઇનામ ન મળતાં નિરાશા પણ એટલી જ ભારે થાય છે. પરિણામે કેટલાકનાં મગજ ખસી જાય છે. હમણાં હમણાં વળા, ડિયા, અને ઉનામાં આ કારણે માણસા ગાંડા થઈ ગયાના સમાચાર છાપાંમાં આવી ગયા છે. એ જ રીતે શબ્દરચના હરીફાઈ ને છઠ્ઠું ચડી તેમાં પેાતાનું બધું ગુમાવી બેઠેલા એક આખા કુટુંબે આત્મહત્યા કર્યાના બનાવને મદ્રાસની ધારાસભામાં ત્યાંના ના[પ્રધાને ઉલ્લેખ કર્યાં હતા, અને એ છંદે ચડેલા લેાકેાને એ ઉપરથી પડે। લેવાને ગુાવ્યું હતું.
એક તરફથી આપણા દેશમાં નવધડતરના પુરુષાથ` મ`ડાયા છે, ત્યારે બીજી તરફ પુરુષાથ'ને
Jain Education International
હણનાર અને આયતારામ બનાવનાર આ કરી ફાઈએ ફાલી રહી છે. મોટાં ઇનામેાની લાલચથી હરીફ્રાની સંખ્યામાં ક્રા વધારા થઈ રહ્યો છે, તે ગુજરાતની એક હરીફાઇએ પેાતાના વ્યૂહેામાં ભાગ લેનાર હરીફોની સંખ્યાના હૈ ઔંકડા પ્રસિદ્ધ કર્યો છે, તે ઉપરથી જાણી શકાય છે
૧,૫૫,૦૦૧ હરીફા
૧.
૧,૫૪,૬૯૬
૩.
૧,૮૪,૨૧૧ ,,
૪.
૨,૮૩૫૫૦ 339
૫.
૪,૭૨,૫૫૧ 39
આમ લગભગ સાડા ત્રણુ માસમાં રીફાની સખ્યા ત્રણ ગણી વધી છે. આ આંકડા કાઈ પણ સમાજહિતચિંતકને અકળાવી મૂકે એવા છે. ખતે આપણા કેટલાક પ્રૌઢ અને પીઢ કાર્યકર્તાપણુ આથી કેવા અકળાઈ ગયા છે, તેનેા ખ્યાલ ભારત સેવક સમાજની ગુજરાતની શાખાના મંત્રી શ્રી રાવજીભાઈ પટેલે મુનિ શ્રો સંતબાલજીને લખેલા પત્ર ઉપરથી આવી શકે છે:
૧.
For Personal & Private Use Only
[ ક! ટ્રા
39
...બીજી બાજુ સમાજ અવળે રસ્તે જ વિના પરસેવે વિના શ્રમે સાધનસપન્ન થવાના પ્રયત્નમાં ફસાતા નય છે. હું અમદાવાદમાં તેમ બધેય નાનાં મોટાં મેતમાં જોઉં છું કે ત્યાંની હવા જુગાર અને આંકના સટ્ટામાં આતપ્રાત થયેલી છે, જે વર્તન દશ વરસ પર સરમજનક હતું તે વન હાલ પ્રતિષ્ઠા પામતું જાય છે. ક્ષરણ કે રાદ્રવ્યૂહની હરીફાઈના દાવાનળ એવા ફાલ્યા છે, જે કાયદેસર ગણાય છે. છતાં મૂળતત્ત્વે જીગારમાં અને તેમાં કાંઈ ફેર નથી. નીતિની દૃષ્ટિએ વિના શ્રમે અને વિના પરસેવે ખીન્ન પાસેથી ધન પ્રાપ્ત કરવાની યુક્તિ-પ્રયુક્તિ કે બુદ્ધિના પ્રયાગા, ચારી, લૂંટ કે જુગારની કેાટીમાં જ મૂકી રાકાય. અને હવે તે હદ થઈ ગઈ છે. ગુજરાતના શિક્ષણશાસ્રીઓ ગણાય, સાક્ષર) ગણાય, સ ંસ્કારમૂર્તિ ગાય
www.jainelibrary.org