________________
કથોની સત્તાના ઉદય વિશે પણ વધુ સશોધનની જરૂર છે.
રાષ્ટ્રકૂટાના તિહાસમાં એમના વતનને! મુખ્ય મુદ્દો ચર્ચાસ્પદ છે. આ ઉપરાંત દન્તિદુર્ગની પહેલાંના રાષ્ટ્રકૂટાના ઇતિહાસ, દન્તિઃગ'ની સત્તાના અંત, ગાવિદ ૩જાનું રાજ્યરાહણ જેવા બીજા કેટલાક પ્રશ્નો પણ અણુઊકલ્યા રહ્યા છે.
દેવગરના યાદવેાના આરભથી ભિલ્લમ ૫ માના સમય સુધીના ઈતિહાસ હજુ અસ્પષ્ટ રહ્યો છે.
આરંભિક કાલના તેલુગુ વñામાં સાલ'કાયના તે વિષ્ણુકુ'ડીઓની વંશાવળી હજુ ચર્ચાસ્પદ
રહી છે.
વિજયનગરવ'શતા ઇતિહાસ પણ મુશ્કેલીઓથી સદ'તર મુક્ત નથી. વિજયનગરના પ્રથમ વંશની ઉત્પત્તિ તેમ જ હિરહર રાજાના મૃત્યુ પછી રાજગાદી માટે થયેલા આંતરવિગ્રહની વિગતે અસ્પષ્ટ રહી છે, તેમ જ ઈ. સ. ૧૫૬૫ પછીના વિજયનગરના સર્વગ્રાહી ઇતિહાસ લખાવા બાકી છે.
(પૂર્વ) ગંગ સવના આર'ભકાલના પ્રશ્ન હજુ વિવાદગ્રસ્ત છે. શંકરાચાય' તે મધ્વાચાયના સમય હજુ નિશ્ચિત થયે। નથી. મધ્વાચાય' તે એમના શિષ્યાની મિતિઓના મેળ મળતા નથી.
દૃષ્ટાન્તરૂપે ગમેતેમ ગણાવેલા આ પ્રશ્નો પર ભારતના વિદ્વાન ને ઇતિહાસકારા પાતાનું ધ્યાન કેન્દ્રિત કરે એ ઇષ્ટ છે,
ભારતના ઇતિહાસની સમુચિત પુનટના માટે સીમાન્ત પ્રદેશના તે પડાશી દેશના ઇતિહાસ તપાસવા અનિવાય છે. આ પ્રદેશોના મહત્ત્વ અંગે હું એ દૃષ્ટાન્ત આપું. એક છે ગિલગિત પ્રદેશમાંથી મળેલા વર્ષ ૪૭તા ખડક લેખ, જેમાં ૫. મ. ૫. પટાલદેવ શાહિ ઉર્ફે નવ સુરેન્દ્રાદિત્ય નદીના અમાત્ય મારસિહે બંધાવેલા નગરની હકીકત નૈધિવામાં આવી છે. એમાં મકરસિ ́હને શિજિશિતા-સાંધ કહેવામાં આવ્યા છે, અર્થાત્ મિલિગિતના વા. ભારતીય બનેલા આ ઈરાની રાજા વિશે. રાજતરગિણી'માં આવતા પ્રાસંગિક ઉલ્લેખા સિવાય કઈ
Jain Education International
ભારતીય ઇતિહાસ પરિષદ : : ૯
જ માહિતી ઉપલબ્ધ નહેાતી. ખીજો લેખ આરાકાનના પ્રાચીન પાટનગર સ્રોડૌ'ગના એક સ્થ’ભ પર મળ્યે છે. એની પહેલી ૧૬ ૫ક્તિનું લખાણ સુરક્ષિત નથી, પણ પછીની ૧૩ પંક્તિમાં અલવશના ૧૩ રાજાઓનાં નામ આપ્યાં છે, જે સર્વ નામેાને અ ંતે ચન્દ્ર શબ્દ આવે છે. લેખમાં આ રાજાઓના રાજ્યાલ પણ આપવામાં આવ્યા છે. એ પછી જુદા વંશના નવ રાજાઓનાં નામ આપ્યાં છે, જેમાં આનન્દચન્દ્રનું નામ ખાસ નોંધપાત્ર છે. એણે અનેક બૌદ્ધ વિહાર બંધાવીને એને વિવિધ દાન દીધાં હતાં તેમ જ રીવા ને વૈષ્ણવા માટેય મઠ બંધાવ્યા હતા. આ પ્રદેશમાં પ્રાચીન અવશેષ। મેાટી સખ્યામાં મળે છે તે એના ઇતિહાસ વિશે ધણું સંશોધન કરવું બાકી છે.
પુરાતત્ત્વ તે ભાષાશાસ્ત્રના સંશોધનને પરિણામે હવે એવા સમય આવ્યેા છે કે ભારતીય ઇતિહાસ ને સસ્કૃતિના અભ્યાસ અર્થે માત્ર ભારતમાં મળતી સાધનસામગ્રી પર જ પૂરા આધાર રાખી શકાય નહિ. જાતિએના સ્થળાંતરના તેમ જ સંસ્કૃતિનાં વહેણાના નકક્કર જ્ઞાન માટે આપણા પડાશી દેશેાના, ખાસ કરીને ભૂમધ્ય પ્રદેશના દેશાના, ઇતિહાસના અભ્યાસ આવશ્યક છે.
હવે પ્રશ્ન એ છે કે આપણા હેતુ પાર પાડવા માટે શું કરવું જોઈ એ વિષય તરીકે ભારતીય ઇતિહાસ ને સ ંસ્કૃતિ આપણી કેટલીક યુનિવર્સિટીઆમાં શીખવાય છે. આપણામાં કેટલાક પ્રથમ પ`ક્તિના વિદ્વાના છે કે જેમણે પ્રશસ્ય કૃતિઓ તૈયાર કરી છે. પરંતુ જે છે તે પૂરતું નથી. ભારતમાં કાઈ એવી સંસ્થા છે કે જ્યાં ભૂમધ્ય દેશના અથવા ખર્મા, સિલાન, થાઇલૅન્ડ, મલાયા તે હિંદેશિયા જેવા પડાશી દેશેાના પ્રાચીન ઇતિહાસના અભ્યાસ કરી એના પર સાધન કરી શકાય ? પૂર્વ ને પશ્ચિમની વિવિધ સંસ્કૃતિએનાં સંગમસ્થાન જેવાં ચીન તે મધ્ય એશિયા સાથેના આપણા પ્રાચીન સંપર્કાના અભ્યાસ કરવા માટે કાઈ સગવડ છે ખરી ? ના. આપણને ભારતમાં એક ખાસ 'શોધન સંસ્થાની
For Personal & Private Use Only
www.jainelibrary.org