SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] બુદ્ધિપ્રભા તા. ૧-૮-૧૯૬પ શુભેચ્છક સભ્ય (રૂા. ૫૧) બનાવવા સિંઘ કે સંસ્થા પણ આમાંથી કેઈપણ પ્રકારના સભ્ય તરીકે નામ નોંધાવી શકે છે.] તેમજ અંક પ્રકાશને નિમિત્તે નાની મોટી ભેટ રમે. અપાવવા માટે પ્રેરણા કરી. ગુરુભક્તિના આ માસિક પ્રકાશનમાં ઉમદા સહકાર અપાવશે. અંતમાં જાણતા કે અજાણતાં અમારાથી આપનું મન દુભાયું હોય ને અમે કંઇ આપના કલેશ નિમિત્તનું કારણરૂપ બન્યા હોઈએ તે તે સર્વ સ્થળ અને સૂક્ષ્મ પાપોની આત્મ સાક્ષીએ આપ સૌની મન-વચન અને કાયાથી અંતઃકરણ પૂર્વક ક્ષમા માંગીએ છીએ. KOTHAREE & SONS Founder : SAGO INDUSTRY 62-B, Peria Eluthukara Street Post Box No. 201. SHEVAPET, SALEM-2 (MADRAS) Geam : KOHINOOR Phone : 3227 319
SR No.522169
Book TitleBuddhiprabha 1965 08 SrNo 69
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy