________________
તા. ૧-૧-૧૯૫] જૈન ડાયજેસ્ટ
અધ્યાત્મ જ્ઞાન દિવાકર, યોગનિષ્ઠ, સ્વર્ગસ્થ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સકલ સાધુ-સાદી સમુદાય જે એક
નમ્ર વિનંતી
પ્રાતઃસ્મરણીય અને પૂજનીય એવા સૌ આપને મારી ૧૦૦૮ વંદના .
આપ સૌ જાણે છે કે બુદ્ધિપ્રભા માસિક એ આપણા સૌના શ્રધેય અને આરાધ્ય ગુરુદેવ ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ સાહેબના બહુમૂલ્ય સાહિત્યનું પ્રચાર કરતું માસિક છે. આજ આપ સૌના આશીર્વાદથી બુદ્ધિપ્રભાને પ્રતિષ્ઠા પણ મળી છે.
પરંતુ વ્યક્તિગત સાહસે એક સામુદાયિક માસિકને બધી જ રીતે સદ્ધર રાખવું તે એક મહાભારત કામ છે.
અમારાથી બનતા બધા જ પ્રયત્ન અમે બુદ્ધિપ્રભાને પગભર કરવા તેમજ તેના દ્વારા ગુરુદેવના સંદેશને ઘરે ઘરે ગૂંજતો કરવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ અમારી શકિત અને સાધનોને મર્યાદા હઈ “બુદ્ધિપ્રભા' હજી આર્થિક રીતે પગભર બની શકયું નથી.
શ્રી ઉપધાન પ્રસંગે મહુડીમાં આપ ર ' સમક્ષ આ અંગે આપ સૌને આ હકીકત સમજાવી હતી. ત્યા . . . દર મહિને એ બેટ મોટી મોટી થતી જાય છે.
તે આ પર્વાધિરાજ પર્યુષણ જેવા વિ આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે—
આપ સૌ જ્યાં જ્યાં બિરાજમાન હોય ત્યાં ત્યાં
બુદ્ધિપ્રભાના ગ્રાહકે બનાવવા, પેટ્રન સભ્ય (રૂા. ૨૫૧) આજીવન સભ્ય (રૂ. ૧૫૧), સહાયક સભ્ય (રૂા. ૧૧),